સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હેલ્થ ટિપ્સઃ રોટલીના લોટમાં જ

    શરીરને સ્વસ્થ રાખવા અને વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે, તમે રોટલી બનાવતા પહેલા લોટમાં આ એક વસ્તુ ભેળવી શકો છો. આપણા રસોડામાં કાયમ હાજર જીરું એક એવો મસાલો છે જે ફક્ત સ્વાદ વધારવા માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે વિટામિન B12નો ઉત્તમ સ્ત્રોત પણ છે? હા, તમે સાચું સાંભળ્યું છે.

    ડ્રાય આઈ સિન્ડ્રોમ કોઈને પણ થઈ શકે છે. પરંતુ વધતી ઉમર સાથે આ રોગ સામાન્ય બની જાય છે. નિષ્ણાતોના મતે, દર ચારમાંથી ત્રણ વૃદ્ધ લોકો ડ્રાય આઈથી પીડાય છે. તે જ સમયે, સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ પ્રભાવિત થાય છે, ખાસ કરીને મેનોપોઝ પછી. આ સમસ્યાથી બચવા માટે આંખની સંભાળ રાખવી જરૂરી છે. જેના માટે દર 20 મિનિટ પછી 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જોવા જેવી નાની પદ્ધતિઓ તમારી દૃષ્ટિનું રક્ષણ કરશે.

    ડ્રાય આઇ સિન્ડ્રોમઃ વય વધવાની...

    ડ્રાય આઈ સિન્ડ્રોમ કોઈને પણ થઈ શકે છે. પરંતુ વધતી ઉમર સાથે આ રોગ સામાન્ય બની જાય છે. નિષ્ણાતોના મતે, દર ચારમાંથી ત્રણ વૃદ્ધ લોકો ડ્રાય આઈથી પીડાય છે. તે જ સમયે, સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ પ્રભાવિત થાય છે, ખાસ કરીને મેનોપોઝ પછી. આ સમસ્યાથી બચવા માટે આંખની સંભાળ રાખવી જરૂરી છે. જેના માટે દર 20 મિનિટ પછી 20 સેકન્ડ માટે 20 ફૂટ દૂર જોવા જેવી નાની પદ્ધતિઓ તમારી દૃષ્ટિનું રક્ષણ કરશે.

    હેલ્થ ટિપ્સઃ જાયફળનું પાણી પી

    તમે સવારે ખાલી પેટ જીરું, લવિંગ, ધાણા સહિતના મસાલાનું પાણી પીધું હશે પરંતુ શું તમે જાણો છો કે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચપટી જાયફળ પાવડર ઉમેરીને રોજ સવારે પીવાથી સ્વાસ્થ્ય સુધરે છે? સવારે ખાલી પેટ જાયફળનું પાણી પીવાથી શરીરને ઘણા ફાયદા થાય છે.

    તોતડાપણું પેરન્ટ્સના DNAમાંથી

    વિશ્વભરમાં 400 મિલિયન લોકો બોલતી વખતે અટકતા રહે છે એટલે કે તોતડાય છે કે હકલાય છે. આમાં તેમનો કોઈ દોષ હોતો નથી કારણકે સામાન્યપણે બોલવાની મુશ્કેલી ખરેખર પેરન્ટ્સના ડીએનએ- DNAમાંથી ઉતરી આવતી હોવાનું વિજ્ઞાનીઓએ સિદ્ધ કર્યું છે.

    વિશ્વમાં દર સાત વ્યક્તિએ એક મા...

    વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ (WHO)ના રિપોર્ટનું તારણ કહે છે કે વર્ષ 2021માં વિશ્વની વસતીનો મોટો ભાગ માનસિક બીમારીઓનો સામનો કરી રહ્યો હતો. આ આંકડા મુજબ વિશ્વમાં પ્રત્યેક સાતે એક વ્યક્તિ એટલે કે 1 બિલિયન લોકો માનસિક બીમારીઓથી પ્રભાવિત હતા. તે પૈકી બે તૃતીયાંશ લોકો ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા.

    હેલ્થ ટિપ્સઃ રોજ સવારે તુલસીન

    જો તમે સવારની શરૂઆત તુલસીના પાણી સાથે કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક પુરવાર થાય છે. આયુર્વેદમાં તુલસીને ‘વિષ્ણુપ્રિયા’ કહેવામાં આવી છે અને તેનો ઔષધરૂપે ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી શરીરને આ પાંચ ફાયદા થાય છે.

    મગજનું ગુપ્ત સાથીદાર એપેન્ડિ

    દાયકાઓથી આપણા મગજમાં ઠસાવી દેવાયું છે કે જૈવિક ઈતિહાસના અવશેષ સમાન અવયવ એપેન્ડિક્સ એટલે કે આંત્રપૂચ્છ શરીરમાં કશાં કામનું નથી અને તેને જરા પણ ખચકાયા વિના દૂર કરી દેવામાં જરા પણ વાંધો નથી. જોકે, હકીકત એ છે કે મગજનું ગુપ્ત સાથીદાર બની રહેતું એપેન્ડિક્સ જરા પણ નક્કામું નથી. યુએસએના નોર્થ કોરોલીનામાં આવેલી ડ્યૂક યુનિવર્સિટીના સંશોધકો અનુસાર ઉત્ક્રાંતિના અવશેષરૂપ એપેન્ડિક્સ વધારાના અંગથી વિશેષ છે.

    લાંબા સમયથી વધુ દવા લો છો, તો ડો...

    વયના વધવાની સાથે બીમારીઓ પણ વધે છે અને તેના કારણે વૃદ્ધોને દરરોજ એક સાથે ચાર-પાંચ દવા લેવાની જરૂર પડે છે, જેને તબીબી ભાષામાં પોલીફાર્મસી કહે છે. અમેરિકાની જ્હોન હોપકિન્સ મેડિકલ ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર લાંબા સમય સુધી એક સાથે અનેક દવાઓ લેવાથી તેની સાઈડ ઈફેક્ટ થાય છે. જેમ કે, દર્દીને ચક્કર આવવા, ભૂખ ઓછી લાગવી, બીપીમાં વધારો-ઘટાડો વગેરે. આજે આપણે તેના કારણ અને સમાધાન વિશે જાણીએ.

    અલ્ઝાઇમરનું જોખમ ઘટાડશે આ ‘મા

    વ્યક્તિ બ્રિટનમાં રહેતી હોય કે ભારતમાં, 65 વર્ષની ઉંમર પછી ડિમેન્શિયા અને અલ્ઝાઈમર રોગનું જોખમ વધે છે. પરંતુ જો તમે માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓની સાથે સાથે તમારી ખાવા-પીવાની આદતોનું પણ વિશેષ કાળજી લો છો તો તમે તેના લક્ષણોને આગળ વધતા અટકાવી શકો છો. આમાં સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે ‘માઇન્ડ ડાયટ’ છે. અમેરિકામાં સંશોધન પછી તૈયાર કરાયેલા આ ‘માઇન્ડ ડાયટ’નું જે લોકો કાળજીપૂર્વક પાલન કરે છે તેમને અલ્ઝાઈમરનું જોખમ 53 ટકા ઘટી જતું હોવાનું એક અભ્યાસનું તારણ છે. તો ચાલો, આજે આપણે જાણીએ કે ‘માઇન્ડ ડાયટ’ શું છે? આપણે ભોજનું શું ખાવું જોઇએ? અને કઇ વસ્તુનું પ્રમાણ ઘટાડવું જોઈએ?