વિવિધા

No

Block: Site: Subtree Block

    UK ENCOURAGED TO BUY SEASONAL LOCAL PRODUCE...

    We can all do our bit to support our food industry, be it eating vegetables that are currently in season, trying new recipes, or taking on a summer job at a farm. The UK Government are encouraging those who are fit and healthy to apply for seasonal job opportunities in farms this summer, doing their bit to feed the nation.

    યુગાન્ડન એશિયનઃ ગૌરવગાથા...

    યુગાન્ડામાંથી એશિયનોની ૪૮ વર્ષ પહેલા હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેઓ ખાલી ખિસ્સે ઈંગ્લેન્ડમાં આવ્યા, સખત પરિશ્રમ કર્યો અને હવે તેમની અદ્ભૂત સફળતા માટે તેમની પ્રશંસા કરાઈ રહી છે. ગત થોડા સપ્તાહ દરમિયાન, બ્રિટિશ સરકારે હોંગ કોંગના ૩ મિલિયન કે વધુ નાગરિકો માટે પોતાના દ્વાર ખોલ્યાં છે. યુગાન્ડન એશિયનોના અભૂતપૂર્વ યોગદાનને યાદ રાખી બ્રિટિશ શાહી પરિવાર, રાજકીય અને જાહેર જીવનના નેતાઓ, પક્ષો અને મીડિયા દ્વારા પણ આ પહેલને વ્યાપક સમર્થન આપવામાં આવ્યું છે.

    A NURSE AND UNIVERSITY LECTURER HELPING NHS TEST AND TRACE...

    Josie Hitchen, an NHS nurse from North East England, was on a career break, in Bali, training to be a yoga instructor. But when the pandemic hit, she returned to England. She responded to the fast-tracking route on the NHS Professionals (a company owned by DoH and the leading provider of managed flexible worker services to the NHS) website and went back to her local hospital in Middlesbrough as a nurse.

    સેવા અને સ્વધર્મની જ્યોતઃ હસમ

    ‘ઘડામાંથી જન્મેલા અગત્સ્ય ઋષિ દરિયો પી ગયા’ એવી સંસ્કૃતિની પંક્તિ યાદ આવે છે હસમુખ બારોટને મળીને. માત્ર દસમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યા પછી શિક્ષકની તાલીમ લઈને સાબરકાંઠા જિલ્લામાં તખતગઢ કંપામાં આર. એન. પટેલ હાઈસ્કૂલનો પ્રાથમિક શિક્ષક આ યુવક. દસ વર્ષ શિક્ષક રહ્યો. તે પાંચથી સાત ધોરણમાં અંગ્રેજી શીખવે. એના હાથ નીચે ભણેલા કેટલાક ડોક્ટર અને એન્જિનિયર થયા. કેટલાક પરદેશ છે અને એમના ગુરુ સાથે પ્રેમનો નાતો ચાલુ રાખે છે. વિશ્વ હિન્દુ પરિષદમાં એમને રસ પડ્યો. એમાં સક્રિય રહ્યા અને ત્રણ વર્ષ તલોદ પ્રખંડના મંત્રી રહ્યા. અડવાણીજી અને વિશ્વ હિંદુ પરિષદે રામમંદિર માટે યોજેલી યાત્રા અને સરઘસમાં એ સક્રિય કાર્યકર. અંગ્રેજી સુંદર આવડ્યું એનું કારણ એમના મોટાભાઈ અરવિંદભાઈ. તેઓ બી.એ., બી.એડ. અંગ્રેજીમાં થયેલા અને શિક્ષકોને તાલીમ આપતી કોલેજમાં અધ્યાપક હતા.

    એક ઘટના, બીજી દુર્ઘટના!...

    છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ગુજરાતનાં આંગણે એવી બે ઘટનાઓએ લોકોમાં ક્રિયા-પ્રતિક્રિયા સર્જી છે કે તેની નોંધ લેવી જ પડે.

    ક્યારેક કોઈ પ્રશ્ન કરતી વખતે મનમાં સંકોચ થાય કે આવો સામાન્ય સવાલ પૂછીશું તો લોકો શું વિચારશે? કોઈ સાથે વાત કરતા કે કોન્ફરન્સમાં કે સેમિનારમાં લોકો ઘણી વાર તેમના મનમાં આવતા પ્રશ્નો પૂછવામાં આવો સંકોચ અનુભવે છે. પરિણામે એવું બને છે કે એ સામાન્ય ગણાતી વાત જ વર્ષો સુધી સમજાતી નથી અને તેનાથી આગળની બાબતો સમજમાં આવવા લાગે છે. તો અહીં સામાન્ય પ્રશ્ન એ છે કે શું આવા સામાન્ય પ્રશ્નો પૂછવા જોઈએ?

    સત્ય, પ્રેમ, કરૂણા એ જ માત્ર ઉદ્...

    વિશ્વભરમાં રોગચાળો, ધર્મ અને રંગની ભડકેલી ઊઠેલી જ્વાળાઓ વચ્ચે આપણે સહુ સત્ય, પ્રેમ અને કરૂણા સાથે એક થઈએ. આ સમય ઘૃણાને નહિ પરંતુ, પ્રેમને ફેલાવવાનો છે.

    RETAIL TILLS RING IN THE NEW NORMAL...

    On 15 June non-essential retail shops opened their doors for the first time in 3 months. All non-essential retailers are able to reopen provided they follow the UK Government’s guidelines to make shops ‘Covid-19 secure’. That means retail outlets have to carry out risk assessment in accordance with guidelines from the Health and Safety Executive. Employers are also encouraged to consult staff and union representatives and inform all employees about findings of the risk assessment. Those with more than 50 employees need to publish the assessment on their website.

    દરેક સનાતની ભારતીય, પછી તે ભારતમાં હોય કે પરદેશમાં, તેમને ભારતીય હોવાનો ગર્વ જરૂર થતો હશે અને થવો પણ જોઈએ. આના મુખ્યતવે કારણો નીચે મુજબ છે: ભારતની સમૃદ્ધ સનાતન સંસ્કૃતિ પાંચ હજાર વરસો પૂર્વની છે. ભારતના સમૃદ્ધ રજવાડા અને જાહોજલી જોઇ, સત્તાભૂખ્યા મુસ્લિમ આક્રમણખોરોએ દેશમાં તલવારના જોરે પગપેસારો કર્યો અને ભારતને લગભગ ૬૦૦ વર્ષ ગુલામ બનાવ્યું. આ દરમિયાન અંગ્રેજોનું વેપાર કરવા અર્થે આગમન થયું અને ૧૮૫૮થી ૧૯૪૭ સુધી ભારત પર શાસન ચલાવ્યું. આમ હજારો વર્ષોની ગુલામી, અત્યાચાર, ધર્માંતર અનેક મુસીબતોનો પડકાર ઝીલી, હિન્દુ ધર્મ ટકી રહ્યો છે અને ફૂલેફાલે છે.

    યુગાન્ડન એશિયનઃ ગૌરવગાથા...

    યુગાન્ડામાંથી એશિયનોની ૪૮ વર્ષ પહેલા હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેઓ  ખાલી ખિસ્સે ઈંગ્લેન્ડમાં આવ્યા, સખત પરિશ્રમ કર્યો અને હવે તેમની અદ્ભૂત સફળતા માટે તેમની પ્રશંસા કરાઈ રહી છે. ગત થોડા સપ્તાહ દરમિયાન, બ્રિટિશ સરકારે હોંગ કોંગના ૩ મિલિયન કે વધુ નાગરિકો માટે પોતાના દ્વાર ખોલ્યાં છે. યુગાન્ડન એશિયનોના અભૂતપૂર્વ યોગદાનને યાદ રાખી બ્રિટિશ શાહી પરિવાર, રાજકીય અને જાહેર જીવનના નેતાઓ, પક્ષો અને મીડિયા દ્વારા પણ આ પહેલને વ્યાપક સમર્થન આપવામાં આવ્યું છે.