સંસ્થા સમાચાર

No

Block: Site: Subtree Block

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    ઇન્ડિયા ગાર્ડન્સઃ એકતાના સામ

    શ્રી કચ્છ લેઉઆ પટેલ કમિટી (એસકેએલપીસી) યુકે દ્વારા નોર્થહોલ્ટ ખાતે 17 મે 2023ના રોજ ઇન્ડિયા ગાર્ડન્સ પ્રોજેક્ટના ઐતિહાસિક સમારોહનું આયોજન કરાયું. આ પ્રોજેક્ટ દ્વારા સમુદાયના ઉત્થાન માટેની નોંધપાત્ર સિદ્ધી હાંસલ કરાઇ છે. ઇન્ડિયા ગાર્ડન્સ સ્પોર્ટ્સ અને કોમ્યુનિટી સેન્ટર માટેનો 20 મિલિયન પાઉન્ડનો સ્વયંપોષી પ્રોજેક્ટ છે.

    અમેરિકાનાં ત્રણ રાજ્યમાં બનશ

    વિશ્વ ઉમિયા ધામના સહયોગથી આગામી સમયમાં અમેરિકાના ત્રણ રાજ્યોમાં મા ઉમિયાના મંદિર નિર્માણ પામશે. મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મંદિરની સ્થાપનાનો સંકલ્પ લેવાયો છે. 

    વિવિધતામાં એકતાનું પ્રતીકઃ બ

    બર્મિંગહામના શ્રી લક્ષ્મી નારાયણ મંદિરે સ્થિત શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર ખાતે શનિવારે રંગેચંગે શિખર પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. બે દિવસની શાનદાર ઉજવણી દરમિયાન ભારતના કોન્સલ જનરલ - બર્મિંગહામ ડો. શશાંક વિક્રમ, બર્મિંગહામના લોર્ડ મેયર - કાઉન્સિલર ચમન લાલ, હિંદુ સ્વયંસેવક સંઘના પ્રમુખ ધીરજભાઈ શાહ, ગુજરાત સમાચાર - એશિયન વોઈસના એડિટર સી.બી. પટેલ સહિત સ્થાનિક અને રાષ્ટ્રીય સંગઠનો અને મંદિરોના મહાનુભાવોની ઉપસ્થિતિથી આ પ્રસંગ ખરા અર્થમાં વિવિધતામાં એકતાના પ્રતીક તરીકે દીપી ઉઠ્યો હતો. આ પ્રસંગે બર્મિંગહામ ઉપરાંત આસપાસના વિસ્તારોના 1,800થી વધુ શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી.

    નીસડન મંદિર એકતા, સામુદાયિક સે...

    નીસડન ટેમ્પલના હુલામણા નામથી ઓળખાતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડન ખાતે હાલ યુકેની મુલાકાતે આવેલા આદરણીય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં બુધવાર 24 મેએ પ્રેરણાદાયી કોમ્યુનિટી દિવસની ઉજવણી કરાઈ હતી. 

    સંસ્થા સમાચાર (અંક 3 જૂન 2023)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    SGVP હોસ્પિટલમાં અત્યાધુનિક MRI મશ...

    એલોપથી, આયુર્વેદ અને યોગના સમન્વય સાથે કાર્યરત શ્રી જોગી સ્વામી SGVP હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે શનિવારે અત્યાધુનિક 1.5 ટેસ્લા મોડેલની MRI લેબનું ઉદ્‌ઘાટન કરાયું હતું. આ પ્રકારનું સિગ્મા પ્રાઈમ MRI ગુજરાતનું પ્રથમ મશીન છે, જેના દ્વારા દર્દીઓની સારવારમાં અત્યંત સરળતા અને સચોટતા રહેશે.

    સંત સત્સંગ વિચરણ માટે એસજીવીપ

    અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP)ના વડા પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામી અને સદ્‌ગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી સંત સંત્સંગ વિચરણ અર્થે 29 મેના રોજ લંડન પધાર્યા છે.