સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    ઇલીંગ રોડ વેમબ્લી ખાતે આવેલ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન કોમ્યુનિટી રીસોર્સ સેન્ટરની ગોલ્ડન જ્યુબીલીની ઉજવણી પ્રસંગે વિશેષ કાર્યક્રમનું શાનદાર આયોજન તા. ૨૫-૯-૧૫ના રોજ શુક્રવારે સત્તાવિસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક HA9 9PE ખાતે સાંજે ૬થી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ડીનર, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ સંસ્થાની ૫૦મી વર્ષગાંઠની શાનદાર ઉજવણીનો લાભ મળશે.

    સંસ્થા સમાચાર (અંક 1 ફેબ્રુઆરી 2...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટ...

    જૈન સમાજ માંચેસ્ટરની જીવ દયા ટીમે નેપાલના ભુકંપગ્રસ્તોના લાભાર્થે તાજેતરમાં લેક ડિસ્ટ્રિક્ટ ચેલેન્જ ૨૦૧૫ અંતર્ગત £૧,૫૦૦ એકત્ર કર્યા હતા. આ રકમ વિરાયતન સંસ્થાને સોંપવામાં આવશે અને વિરાયતન નેપાલમાં વોકેશનલ ટ્રેઇનીંગ કેમ્પની સ્થાપના કરી સ્થાનિક નેપાલી લોકોના ઉત્થાન માટે તેમને તાલીમ અપશે. આ ચેલેન્જમાં ૧૯ લોકો જોડાયા હતા અને ગ્લેનરીડીંગથી બે ગૃપમાં વહેંચાઇ જઇને વિવિધ હિલ પર આરોહણ કર્યું હતું. 

    મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વા

    ધ મહાત્મા ગાંધી ફાઉન્ડેશન દ્વારા મંગળવાર તા. ૬ના રોજ સાંજે ૬ કલાકે કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, કેન્ટન હેરો HA3 8LU ખાતે મહાત્મા ગાંધી જયંતિની ઉજવણી થશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભારતના હાઇ કમિશ્નર શ્રી રંજન મથાઇ ઉપસ્થિત રહી મુખ્ય વક્તવ્ય આપશે.

    હેરો અને બ્રેન્ટમાં વોલફિન્ચ હોમ કેર દ્વારા વિનામૂલ્યે યોગ અને ડેન્ટલ ચેકઅપની સુવિધા

    હેરો અને બ્રેન્ટમાં વોલફિન્ચ હોમ કેરના ક્લાયન્ટ યોગાસનો અને વિનામૂલ્યે ડેન્ટલ ચેકઅપ દ્વારા તેમના આરોગ્ય અને તંદુરસ્તી સુધારી રહ્યાં છે.

    સંસ્થા સમાચાર (અંક 8 ફેબ્રુઆરી 2...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    નવરાત્રી મહોત્સવ વિશેષ પૂર્ત

    જગતજનની મહિષાસુરમર્દીની મા જગદંબાના આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાના લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના ભવ્ય આયોજનો થઇ રહ્યા છે તેની સવિસ્તર માહિતી ધરાવતી વિશેષ 'નવરાત્રી મહોત્સવ પૂર્તિ' આગામી તા. ૧૦મી અોક્ટોબર ૨૦૧૫ના 'ગુજરાત સમાચાર'ના અંકમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.