સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપી

    અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના પ્રમુખ લાલુભાઇ પારેખ અને તેમના સાથી કાર્યકરો તાજેતરમાં જ પડોશી દેશ આયર્લેન્ડની મુલાકાતે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળ્યા હતા. નરેન્દ્રભાઇ મોદીએ વર્ષો જુના ભાજપ અગ્રણી શ્રી લાલુભાઇ પારેખને મળીને આનંદ વ્યક્ત કર્યો હતો અને તેમના પત્નીની ખબર અંતર પૂછ્યા હતા અને હમણાં રાજકોટ ગયા છે કે નહિં તેવી પૂછપરછ કરી હતી. નરેન્દ્રભાઇએ નવેમ્બર માસમાં યુકે આવી રહ્યો છું તેમ જણાવ્યું હતું. શ્રી મોદીજીએ લાલુભાઇની સાથે યુકેથી ગયેલા કેટલાક કાર્યકરો સાથે સેલ્ફી ફોટો પણ ખંેચાવ્યા હતા.

    સંસ્થા સમાચાર (અંક 31 મે 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 28 જૂન 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 05 જુલાઇ 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત એકલવ્ય સંસ્કૃતિ એકેડેમીના યુકે ચેપ્ટર દ્વારા વિવિધ વિષય કેન્દ્રીત વર્કશોપ યોજાયા છે. જેમાં ભારતથી આવેલા સંસ્કૃત ભાષા નિષ્ણાત ડો. મિહિર ઉપાધ્યાય અને ડો. અમી ઉપાધ્યાય વિનામૂલ્યે માર્ગદર્શન આપશે.

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    વેમ્બલીના ઇલીંગ રોડ પર ત્રિરંગા ભારતીય ધ્વજથી અંક્તિ બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન અનેક પ્રવૃત્તિ અને જનસેવા કાર્યથી સતત ધબકતું રહે છે. અત્રે સ્થાયી થયેલ ભારતીય વસાહતની જરૂરતને લષ્યમામ લઇ ૧૯૬૫માં સમાજના અગ્રણી સ્વપ્નદ્રષ્ટાઅોએ ૧૯૬૫ના નવેમ્બરમાં બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન (BIA)ની સ્થાપના કરી હતી જે અાજે પ૦ વર્ષ પૂરાં કરી એક વટવૃક્ષ બની છે. બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન સાથે ૭૦થી વધુ સંસ્થા સંલગ્ન છે અને ૨૫૦૦થી વધુ એની સભ્ય સંખ્યા છે. અા સંસ્થા દ્વારા વિના મૂલ્યે સામાજીક તેમજ કાનૂની સેવા પૂરી પાડવામાં અાવે છે.

    સંસ્થા સમાચાર (અંક 09 ઓગસ્ટ 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 16 ઓગસ્ટ 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...)