સ્થાનિક કાર્યક્રમો

No

Block: Site: Subtree Block

    ભારતીય હાઇ કમિશન દ્વારા 79મા સ્

    યુકેસ્થિત ભારતીય હાઈ કમિશન અને યુકેની ભારતીય સંસ્થાઓના ઉપક્રમે યુકેસ્થિત ભારતીયો માટે શનિવાર 30 ઓગસ્ટના દિવસે ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ઊજવણી કરવામાં આવનાર છે. 

    સંસ્થા સમાચાર (અંક 30 ઓગસ્ટ 2025)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    નવનાત દ્વારા 25 વર્ષથી ચોપડા અન

    નવનાત પરિવાર દ્વારા છેલ્લા 25 વર્ષથી ચોપડા અને લક્ષ્મી પૂજનની ઉજવણી કરવામાં આવે છે. સમૃદ્ધિ, એકતા અને સંસ્કૃતિનો આ અવિનાશી ઉત્સવ પરંપરા સમૃદ્ધિ, આભાર અને નવા આરંભનું પ્રતિક છે. પરંપરા અનુસાર, આ વર્ષે પણ 20 ઓક્ટોબરે પવિત્ર પ્રસંગની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી, જેમાં સમાજના અનેક સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

    શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮ હજાર કરતા વધુ જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક સ્નેહમિલન અને મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત સંકુલ, સ્મૃતિ ગ્રંથ વિમોચન તેમજ સમુહભોજનની મોજ માણી હતી. આ પ્રસંગે £૮૫,૦૦૦ પાઉન્ડના ખર્ચે તૈયાર કરાયેલ બાળ સંકુલ ખુલ્લુ મૂકાયું હતું. મુખ્ય મહેમાન તરીકે ઇલિંગ નોર્થના એમપી સ્ટીફન પાઉન્ડ, ભુજ મંદિરના કોઠારી ભગવદપ્રિયદાસજી સ્વામી, બાર્નેટના મેયર કાઉન્સિલર માર્ક શૂટર, યુકેમાં જન્મેલા શાસ્ત્રી ઘનશ્યામપ્રસાદજી, 'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ'ના તંત્રી શ્રી સીબી પટેલ તેમજ અન્ય સંતો અને રાજકારણીઅો ઉપસ્થિત રહ્યા હતા.

    અનુપમી વિકાસના પ્રણેતાઃ પૂ. જશ...

    ઈશુના બે હજારના વર્ષના અંતિમ મહિનાઓમાં અમેરિકાના પેન્સિલવેનિયાના પોકોનાના અનુપમ મિશનના એક કાર્યક્રમમાં મારે જવાનું થયું. પૂ. સાહેબ સાથે લખવાના નિમિત્તે આત્મીય સંબંધોની મનમાં જન્મતી લાગણીઓથી ભર્યોભર્યો હતો. પંચોતેરમાં મારા પ્રસિદ્ધ થયેલા ઈઝરાયેલ વિશેના પ્રથમ પુસ્તકને ગુજરાત સરકારે ત્યારે એવોર્ડને યોગ્ય ગણ્યું હતું. આ પછી અવિરત લેખનયાત્રા ચાલતી હતી. સંખ્યાબંધ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં હતાં અને અમેરિકામાં ગુજરાતના સાંસ્કૃતિક ધબકારા પુસ્તકના ય બે ભાગ પ્રસિદ્ધ થયા હતા. ઈંગ્લેન્ડ વિશે આવું કંઈ લખવાની ઈચ્છા હતી. સાહેબ પાસે મેં ઈચ્છા પ્રગટ કરતાં, સાહેબે ત્યારે લેસ્ટરસ્થિત ડો. ગજેન્દ્ર છત્રીસાને વાત કરી અને ડો. છત્રીસાએ 'ગુજરાત સમાચાર' લંડનના તંત્રી સી. બી. પટેલને વાત કરી. સી. બી. પટેલનો ત્યારે મને જરા પણ પરિચય નહીં. કોઈ દિવસ વાત કે પત્ર વ્યવહાર નહીં. તેમણે માત્ર ડો. છત્રીસાના કહેવાથી મને બ્રિટિશ ગુજરાતીઓ વિશે લખવા લંડન બોલાવ્યો.

    સંસ્થા સમાચાર (અંક 14 ફેબ્રુઆરી...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 21 ફેબ્રુઆરી...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 21 માર્ચ 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

    સંસ્થા સમાચાર (અંક 18 એપ્રિલ 2026)...

    બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...