બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે ડો. કલામના પુસ્તક 'ટ્રાન્સેન્ડેન્સ'નું વિમોચન કરી શ્રધ્ધાંજલિ અપાઇ
નીસડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી દરમિયાન ગત તા. ૨ સપ્ટેમ્બરના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વિખ્યાત વૈજ્ઞાનિક ડો. એપીજે અબ્દુલ કલામ દ્વારા શ્રી અરુણ તિવારીની મદદથી લખાયેલી અને હાર્પર કોલિન્સ દ્વારા પ્રકાશીત કરાયેલ પુસ્તક 'ટ્રાન્સેન્ડેન્સ'નું વિમોચન કરી ડો. કલામ સાહેબને વિશેષ શ્રધ્ધાંજલિ સભામાં સમગ્ર વિશ્વને તેમજ ભારતને તેમણે આપેલી પ્રતિબધ્ધ સેવાઅો અને યોગદાન બદલ સન્માન બક્ષવામાં આવ્યું હતું.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
શિશુકુંજ દ્વારા 7 જુલાઈના રોજ સ્ટેનમોર કોમન ખાતે વોક ફોર ચિલ્ડ્રન (Walk 4 Children) યોજાશે. વોક ફોર ચિલ્ડ્રન શિશુકુંજના ટુક ટુક કેમ્પેઈનના ભાગરૂપે કેટલાક મહત્ત્વના પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવાનો હિસ્સો છે.
ગુજરાતના ગૌરવવંતા કલાકાર, ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય ગાયક શ્રી વિનોદ પટેલ લંડનની મુલાકાતે આવ્યા છે. 35 જેટલા દેશોમાં 3450થી વધુ સંગીત કાર્યક્રમો આપી ચૂકેલા વિનોદભાઈ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય રાજકોટથી શિક્ષિત અને આકાશવાણી રાજકોટના એ ગ્રેડના કલાકાર છે.
ભારતની લોકસભા ચૂંટણીમાં 543માંથી 293 બેઠક હાંસલ કરી સતત ત્રીજી ટર્મ માટે સત્તા હાંસલ કરવાના NDAના ઐતિહાસિક વિજય નિમિત્તે ધ ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP) યુકે દ્વારા 24 જૂને લંડનના ઓસ્ટર્લીના ઈન્ડિયન જીમખાના ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોશીલા ઈવેન્ટમાં ભારતીય ડાયસ્પોરા અને ખાસ કરીને યુકેમાં પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના ઉત્સાહી સમર્થકોનો આનંદ અને રોમાંચ દેખાઈ આવ્યો હતો.
કોન્સોર્ટિયમ ઓફ ગુજરાતી સ્કૂલ્સ (સીજીએસ)ની તાજેતરમાં યોજાયેલી દ્વિવાર્ષિક સામાન્ય સભામાં નવી એક્ઝિક્યુટિવ કમિટીના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
વરિષ્ઠ ગુજરાતી ડાયસ્પોરિક સાહિત્યકાર બળવંત નાયકની અનેક અપ્રસિદ્ધ લેખસામગ્રીઓનું વિલાયતના સાહિત્યકાર વલ્લભ નાંઢા સંપાદિત પુસ્તકનું જાહેર લોકાર્પણ શનિવાર, 13 જુલાઈ 2024ના દિવસે સંપન્ન થશે.