સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ સૌપ્રથમ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ત્યાગી સંતની દીક્ષા આપી તેને 83 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને 21 ફૂટનો વિશાળ હાર ધરાવાયો હતો.
સ્થાનિક કાર્યક્રમો
Block: Site: Subtree Block
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટિશ સનાતન સોસાયટી (BSS) દ્વારા સતત બીજા વર્ષે 12 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન થયું છે. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને હનુમાન ચાલીસાના પઠન ઉપરાંત સહુકોઇ માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ છે.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા યોજાયેલા આ અનોખા કાર્યક્રમમાં જાણીતાં ગાયિકા માયાબહેન દીપકે ભાનુભાઇને ગમતીલા ભજન અને ગીતસંગીતની રસલ્હાણ પીરસીને મહેમાનોની ભરપૂર પ્રશંસા મેળવી હતી.
બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
'આરકી ફેમ ઓફ બરોડા' શ્રી અચલ મહેતા પોતાના ઋષભ ગ્રુપના ગરબાની રમઝટ જમાવવા માટે યુકેની મુલાકાતે પધાર્યા છે. અોસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના ગરબા રસિકોને ગરબે ઘુમાવ્યા બાદ આગામી તા. ૩ અને ૪ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ સાંજે ૭-૩૦થી મોડે સુધી હેરો લેઝર સેન્ટર, બાયરન હોલ, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, HA3 5BD ખાતે યતિ ઇવેન્ટ્સ પ્રસ્તુત 'નવરાત્રી પહેલાની રાત્રી' કાર્યક્રમ અંતર્ગત લંડનમાં સૌ પ્રથમવાર અચલ મહેતા યુકેના ખેલૈયાઅોને ગરબા રમાડશે.