
ભારતના દેવેન્દ્ર ઝાઝરિયાએ રિયો પેરાલિમ્પિકમાં જેવલિન થ્રો એફ-૪૬ કેટેગરીમાં પોતાનો જ ઓલિમ્પિક રેકોર્ડ તોડતાં ફરી એક વાર ગોલ્ડ મેડલ જીતીને ભવ્ય સિદ્ધિ મેળવી...

ભારતના દેવેન્દ્ર ઝાઝરિયાએ રિયો પેરાલિમ્પિકમાં જેવલિન થ્રો એફ-૪૬ કેટેગરીમાં પોતાનો જ ઓલિમ્પિક રેકોર્ડ તોડતાં ફરી એક વાર ગોલ્ડ મેડલ જીતીને ભવ્ય સિદ્ધિ મેળવી...
સુરત ફરવા ગયેલો એક અમેરિકન તાપી નદીમાં નહાવા પડ્યો, ત્યાં અચાનક ડૂબવા લાગતાં, તે લોકોની મદદ માટે બૂમો પાડવા લાગ્યો... ખમોન... ખમોન... (કમોન... કમોન...) આ સાંભળીને કિનારે ઊભેલા ખમણની લારીવાળાને લાગ્યું કે, અમેરિકન ડૂબી ભલે રહ્યો હોય, પણ ખમણ માગી...
એક છોકરો પરીક્ષામાં ૧૫ મિનિટમાં જ પ્રશ્નપત્ર અધૂરું મૂકી જવા લાગ્યો.ટીચરઃ શું થયું? પ્રશ્નોના જવાબ આવડતા નથી?છોકરોઃ એવું નથી મેડમ, હું જેના ભરોસે આવ્યો હતો તે જ મને જવાબ પૂછે છે.
પાકિસ્તાન ક્યારે સુધરશે ?‘ગુજરાત સમાચાર’ના તા. ૩૦ જુલાઈના અંકમાં પ્રથમ પાને ભારત-પાકિસ્તાનના સમાચાર વાંચીને જણાવવાનું કે ૧૯૪૭માં ભારતથી જુદા પડીને એક નવા દેશ તરીકે પાકિસ્તાનનો ઉદય થયો હતો. પાકિસ્તાન એક મુસ્લિમ રાષ્ટ્ર બન્યું જયારે ભારત આજે પણ...
દસકાઓથી અલગતાવાદ અને આતંકવાદથી પીડાતા જમ્મુ અને કાશ્મીરમાં વાસ્તવિક અંકુશ હરોળને અડીને આવેલા ઉરીમાં લશ્કરી છાવણી પર થયેલા આતંકી હુમલામાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયાં. સહજ છે કે આ આતંકી કૃત્યથી ભારતીયોમાં આક્રોશનું મોજું ફરી વળ્યું છે. દરેક ભારતીયના...
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૨૫-૯-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, રોઝમેડ એવન્યુ, વેમ્બલી HA9 7EEખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના...
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવના પરિવારમાં ઉઠેલો રાજકીય ચક્રવાત શમી રહ્યો હોવાના સંકેત મળી રહ્યા છે, પણ આ ‘યાદવાસ્થળી’થી રાજકીય પ્રતિસ્પર્ધીઓ ખુશખુશ છે.

પાકિસ્તાનની મરિન સિકયુરિટી દ્વારા ભારતીય જળસીમામાંથી ૬ બોટ સાથે ૩૬ માછીમારોનું અપહરણ કરાયું છે. ૧૫મી ઓગસ્ટથી માછીમારોની નવી સિઝન શરૂ થઇ છે ત્યારબાદ માછીમારોનાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનો ૬૭મો જન્મદિવસ દક્ષિણ ગુજરાતના નવસારીમાં દિવ્યાંગો સાથે મનાવ્યો હતો. નવસારી આજે દિવ્યાંગોની સંવેદનાનું શહેર બની ગયું છે....

સુરત શહેરમાં ‘વરાછાના બાદશાહ’ આવકવેરા વિભાગની ઈન્કમ ડેકલરેશન સ્કીમ (આઇડીએસ)માં ૧૨૫ કરોડ જાહેર કરે એવી ચર્ચા છેલ્લાં કેટલાંય દિવસથી ચાલી રહી હતી, જેનો અંત...