Search Results

Search Gujarat Samachar

બુધવારે વહેલી સવારે અમેરિકામાં ઇસ્ટર્ન ટાઇમ અનુસાર ૩ વાગ્યે ન્યૂ યોર્કમાં પોતાની માલિકીના ટ્રમ્પ ટાવર હોટેલમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ૪૫મા પ્રમુખ તરીકે ચૂંટાયા તેનો આનંદ વ્યક્ત કર્યો અને સાથોસાથ જ કંઇક આશ્ચર્યજનક કહી શકાય તેવો પ્રતિભાવ વ્યક્ત...

હંમેશા અણધાર્યા અને આંચકાજનક નિર્ણયો માટે જાણીતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો રાતોરાત રદ કરી નાખીને હલચલ મચાવી દીધી છે. વડા પ્રધાને મંગળવારે સાંજે રાષ્ટ્રજોગ પ્રવચનમાં કરેલી આ આશ્ચર્યજનક જાહેરાતને કારણે સામાન્ય...

એક વાઘ સિગારેટ પીવા જ જઈ રહ્યો હતો ત્યાં એક ઉંદર આવ્યો અને બોલ્યોઃ મારા ભાઈ છોડી દે નશો, આવ મારી સાથે અને જો આ જંગલ કેલું સુંદર છે, આવ મારી સાથે આ દુનિયા નિહાળ... વાઘે થોડોક વિચાર કર્યો અને પછી તેની સાથે દોડવા લાગ્યો. આગળ હાથી અફીણ પી રહ્યો...

પ્રસિદ્ધ ભારતીય ગાયક અને અભિનેતા કિશોર કુમારના પુત્ર અમિત કુમારને હાઉસ ઓફ કોમન્સ દ્વારા ૨૦ ઓક્ટોબરે સન્માનિત કરવામા આવ્યા હતા. ‘ભારતીય સંગીતને ૫૦ વર્ષના...

સિદ્ધહસ્ત લેખિકા અને સ્ત્રી સશક્તિકરણના કાર્યકર મીરાંબહેન ભટ્ટનું ૮૪ વર્ષની વયે વડોદરામાં ચોથી નવેમ્બરે નિધન થયું હતું. કેન્સરની બીમારીનો ભોગ બનેલા લેખિકાએ જીવનની છેલ્લી ઘડી સુધી હાથમાંથી કલમ છોડી ન હતી. વડોદરાની રાજસ્તંભ સોસાયટીમાં રહેતાં મીરાંબહેનને...

વિક્રમ સંવતના નૂતન વર્ષનો શુભારંભ થઈ ગયો! ગુજરાતી નાગરિકોએ એકબીજાની સાથે વર્ષાભિનંદનની શુભેચ્છાઓની આપ-લે કરી... સમય બદલાય તેમ માધ્યમો પણ બદલાય છે. પચાસ-સીત્તેર...

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૧૩-૧૧-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે આયોજન કરાયું છે....

એક કન્નડ ફિલ્મ ‘મસ્તીગુડી’નું શૂટિંગ બેંગલુરુમાં ચાલતું હતું. ટિંપાગોંડાના હલ્લી સરોવરમાં ક્લાઇમેક્સના શોટ લેવાઈ રહ્યા હતા. ફિલ્મના લીડ એક્ટર દુનિયા વિજય...

અક્ષય કુમાર મહારાષ્ટ્રના યેવતમાલ જિલ્લાના દુષ્કાળગ્રસ્ત ગામોમાંના એક ગામને દત્તક લેવાનો છે. યેવતમાલના જિલ્લા કલેક્ટર સચિન્દ્ર સિંહના જણાવ્યા મુજબ, મુંબઈના...

કેન્યાના નૈરોબીમાં કચ્છી યુવક રમેશ માવજીભાઇ લિંબાણીની ગોળી મારીને હત્યા કરાતાં વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર ફાયરિંગ...