જમ્મુ બસ સ્ટેન્ડ પર આઠમીએ ગ્રેનેડથી હુમલો કરનાર સગીર છે. ૧૨ માર્ચે તે ૧૬ વર્ષનો થશે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ રૂ. ૫૦ હજાર આપીને તેની પાસે ગ્રેનેડ ફેંકાવ્યા હતા. કુલગામનો આ સગીર હુમલા પછી ભાગતા પકડાયો હતો. પોલીસ...
જમ્મુ બસ સ્ટેન્ડ પર આઠમીએ ગ્રેનેડથી હુમલો કરનાર સગીર છે. ૧૨ માર્ચે તે ૧૬ વર્ષનો થશે. પૂછપરછમાં તેણે જણાવ્યું કે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ રૂ. ૫૦ હજાર આપીને તેની પાસે ગ્રેનેડ ફેંકાવ્યા હતા. કુલગામનો આ સગીર હુમલા પછી ભાગતા પકડાયો હતો. પોલીસ...
આઇસીઆઇસીઆઇ – વીડિયોકોનને રૂ. ૩,૨૫૦ કરોડના ધિરાણ કેસમાં મની લોન્ડરિંગ કાયદાના ભંગના સંદર્ભમાં તપાસ કરી રહેલી તપાસ એજન્સી પ્રસ્થાપિત કરી ચૂકી છે કે બેન્કના પૂર્વ ચેરમેન ચંદા કોચર અને તેમનો પરિવાર રૂ. ૫૦૦ કરોડની લાંચની રકમ મેળવી ચૂક્યો છે. ઇડીએ...

લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ તીવ્ર બની રહી છે. શુક્રવારે કોંગ્રેસ સાથે છેડો ફાડીને વિધાનસભામાંથી રાજીનામું આપનાર બે ધારાસભ્યો...
રાજકીય સંકટનો સામનો કરી રહેલા વેનેઝુએલામાં બ્લેકઆઉટ થઈ ગયો છે. દેશનાં ૨૩ રાજ્યોમાંથી ૧૮મા આઠમીથી વીજળી નથી. બ્લેકઆઉટની અસર અંદાજે ૨ કરોડ લોકો પર પડી છે. રાજધાની કરાકાસના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વિમાન નહીં ઊડે. બહારનાં વિમાનોને ડાઇવર્ટ કરાયાં...
ઓલ્ડ બેઈલી કોર્ટે ૩૭ વર્ષીય માતાને તેની ત્રણ વર્ષની બાળકીનું ખતના (female genital mutilation) કરવાના કેસમાં દોષિત જાહેર કરી તેને ૧૧ વર્ષ જેલની સજા સંભળાવી છે, જે યુકેમાં સર્વપ્રથમ કિસ્સો છે. આ ઉપરાંત, બાળકીની આ સ્થિતિમાં તસવીરો વહેંચવા બદલ વધુ...
મુસ્લિમ વિરોધી અપશબ્દો બોલીને મસ્જિદમાં નમાઝ પઢીને બહાર આવી રહેલા મુસ્લિમો પર કાર ચડાવી દેનારા ૨૫ વર્ષીય માર્ટિન સ્ટોક્સને હેરો ક્રાઉન કોર્ટ દ્વારા પાંચ વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી.
સરકારી સ્કૂલો દ્વારા સ્ટાફનો પગાર ચૂકવવા, પાઠ્યપુસ્તકો અને અન્ય સાધનો ખરીદવા તેમજ બિલ્ડિંગોનું રિપેરિંગ કરાવવા માટે વાલીઓને દર વર્ષે સેંકડો પાઉન્ડનું ડોનેશન આપવા તાકીદ કરાઈ હતી.
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

ન્યૂરોલોજિસ્ટ ડો. ભાવિની પટેલે પોતાના દર્દીઓ તેમની મુશ્કેલીઓ અને મૂંઝવણો તેમજ તેના ઉપાયો અને અટકાવવાના પ્રયાસો વિશે સરળતાથી સમજી શકે તે માટે યુટ્યૂબ મારફત...

દૂધી એવું શાક છે કે જે મોટા ભાગના ઘરમાં જોવા મળે છે. તેમાંથી માત્ર શાક જ નહીં, જાતભાતના અન્ય વ્યંજન બનાવી શકાય છે. જેમ કે, જ્યૂસ, થેપલાં, મૂઠિયાં ગુજરાતીઓમાં...