Search Results

Search Gujarat Samachar

વિન્ડરશ સ્કેન્ડલથી પ્રભાવિત લોકોમાં ભારતીય સૌથી મોટા સમૂહના સ્વરુપમાં ત્રીજા ક્રમે છે. કોમનવેલ્થ દેશોની નાગરિકતા ધરાવતા લોકોને બ્રિટિશ નાગરિકત્વના અધિકારોથી ખોટી રીતે વંચિત રખાયા છે. ઈમિગ્રેશન સંબંધિત વિન્ડરશ કૌભાંડમાં લોકોને ખોટી રીતે કાનૂની...

બ્રિટનના બંદરે ઉભેલા ભારતીય જહાજ માલવિયા-૨૦ના ૪૩ વર્ષીય કેપ્ટન નિકેષ રસ્તોગી ૧૮ મહિના પછી ભારત જવા રવાના થયા છે. જહાજના સ્ટાફને પગાર તેમજ બંદરમાં જહાજ રાખવાના ભાડા સબંધી રકમ ભરવાની થતી હોવાથી મુદ્દો કાનુની રીતે ગુંચવાયેલો હતો. ભારત બહાર પુરવઠો...

૧,૦૦૦થી વધુ બાળકો યુકેમાં જન્મ્યા હોવા છતાં હોમ ઓફિસની એક ભૂલને લીધે તેમના પાસપોર્ટ રિન્યુ કરવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. તેની અસરનો ભોગ બનેલા આ બાળકો આઠ ઈયુ દેશના પેરન્ટ્સના છે.

દાઉદના સાથી અને પાકિસ્તાનના મૂળ વતની જબીર મોતીને જામીન આપવા વેસ્ટમિન્સ્ટર કોર્ટે ઈનકાર કર્યો છે. આ ઉપરાંત, તેના સંબંધિત કોઈ સમાચાર પ્રકાશિત કે પ્રસારિત કરવા પર પ્રતિબંધ લાદવાની અરજી પણ કોર્ટે ફગાવી હતી. કોર્ટે મોતીને ડી કંપનીનો મુખ્ય અપરાધી...

યૌનશોષણ, ગેન્ગ્સ, ક્રિમિનલ શોષણ અને હેરાફેરીનાં શિકાર બનેલાં બાળકો અને યુવા વર્ગ સાથે ભરોસાપાત્ર અને રક્ષાત્મક સંબંધો કેળવવા કોમ્યુનિટી સંસ્થાઓ સાથે મળી કામ કરવામાં મદદ કરવા હોમ ઓફિસ દ્વારા સ્થાનિક ઓથોરિટીઝને ૧૩ મિલિયન પાઉન્ડના ‘ટ્રસ્ટેડ રીલેશનશિપ્સ...

ગોલ્ડમેન સાસ બેન્કે એક અનોખી પહેલ આરંભી છે. કંપનીની મહિલા કર્મચારીઓ ફરજ પર હોય ત્યારે ઘરે રહેતાં નાના બાળકોને માતાનું દૂધ મળી રહે તે માટે કર્મચારીઓને ફ્રીજિંગ કિટ ઉપલબ્ધ કરાવાશે. ડિલિવરી માટે મિલ્કશિપ નામની કંપની સાથે કરાર કરાયા છે, જેનો ખર્ચ...

માન્ચેસ્ટર સિટી કાઉન્સિલ દ્વારા લગભગ ૧૦૦ જેટલા મૃત્યુ પામેલા બાળકોના પેરન્ટ્સને સ્કૂલમાં પ્રવેશની સમજ આપતા પત્રો મોકલવામાં આવ્યા હતા. આ ભૂલ ધ્યાનમાં આવ્યા પછી કાઉન્સિલે પેરન્ટ્સની માફી માગી હતી.

ટિશ સરકારે શરૂ કરેલી યોજના હેઠળ સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થિનીઓ મફત સેનિટરી પ્રોડક્ટ્સ મેળવી શકશે. સરકારે ૫.૨ મિલિયન પાઉન્ડના ભંડોળ સાથેની આ યોજના વિશ્વની પ્રથમ હોવાનો દાવો કર્યો હતો.

એક વર્ષ કરતા પણ ઓછાં ગાળામાં ૨૫૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કર્યા પછી એક પરિવારે કાઉન્સિલ હાઉસ માટે માગણી કરી હતી. ૫૩ વર્ષીય કિથ કેરાડ્યુને ૨૦૧૫માં તેમના પિતાનું મકાન વારસામાં મળ્યું હતું.