Search Results

Search Gujarat Samachar

આતંકી સંગઠન આઇએસઆઇએસની મોટી આતંકી યોજનાનો ખુલાસો થયો છે. ધરપકડ કરાયેલા આઇએસઆઇએસ આતંકીની કબૂલાતથી જાણવા મળ્યું છે કે તેમનું કાવતરું ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર માં વિસ્ફોટ કરવાનું હતું.

ચીનમાં ઇન્ફલ્યુએન્ઝા, માઇક્રો પ્લાઝમા ન્યૂમોનિયા, સાર્સ - COV - 2 જેવા રોગ ફાટી નીકળ્યા છે. જેના પગલે ભારત સરકારે પણ તમામ રાજ્યોને સાવચેત રહેવાનો આદેશ આપ્યો છે.

અમેરિકામાં કાર્યરત્ હોય અને એક બિલિયન ડોલર કરતાં વધુ રોકાણ-ટર્નઓવર હોય તેવી કંપનીઓ-સ્ટાર્ટઅપનો અમેરિકાની પ્રતિષ્ઠિત યુનિકોર્ન ફાઉન્ડેશનમાં સમાવેશ થાય છે. તાજેતરમાં ફાઉન્ડેશને મૂળે ભારતીયો દ્વારા સંચાલિત કંપનીઓના માલિકો કઈ યુનિવર્સિટી-શિક્ષણ...

ચાર્લી ચેપ્લિન નામ કોઈથી અજાણ્યું નથી, કોઈ શબ્દો બોલ્યા વિના માત્ર પોતાના હાવભાવથી જ વર્ષો સુધી વિશ્વને તેમણે હસાવ્યું હતું. તેમની આ જ લાક્ષણિકતાને ભગવાન...

સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવનારા અને ચાલુ વર્ષે હિંમતનગરમાં ડિઝાસ્ટર મામલતદારની ફરજ દરમિયાન વયનિવૃત્ત થયેલા હિંમતનગરની વ્યક્તિ વિરુદ્ધ રૂ. 1.47 કરોડની અપ્રમાણસર મિલકતો ધરાવતા હોવાની ફરિયાદ થયા બાદ શનિવારે મળસ્કે સાબરકાંઠા એસીબીએ...

ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના ખેડૂત પરિવારનો પુત્ર બે મહિના પહેલાં સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. જ્યાં છેલ્લા પાંચ દિવસથી પરિવાર સાથે સંપર્ક તૂટતાં પરિવારજનોમાં...

ઉત્તરાખંડમાં યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્ક્યારાથી ડંડલગામને જોડતી નિર્માણાધીન ટનલમાં 12 નવેમ્બરથી ફસાયેલા 41 શ્રમિકોનું 17 દિવસ બાદ સફળ રેસ્ક્યૂ...

દેહદાન બાબતે ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે. 89 વર્ષીય કિશોરકાંત ભાનુશંકર મહેતાનું અવસાન થતાં સ્વર્ગસ્થની અને તેમના પરિવારજનોની ઇચ્છા મુજબ તેમનું દેહદાન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આ દેહદાન સ્વીકારવામાં...