Search Results

Search Gujarat Samachar

સિલકયારા ટનલ દુર્ઘટનાના 17 દિવસ બાદ સહુ સારાં વાનાં થયા છે. મંગળવારે નમતી સાંજે એક તરફ ક્ષિતિજે સૂરજ ડૂબી રહ્યો હતો, ત્યારે બીજી તરફ ટનલમાં ફસાયેલા 41...

કતારમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા ભારતીય નેવીના 8 પૂર્વ અધિકારીની અરજી ત્યાંની કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને ટૂંક સમયમાં સુનાવણી આરંભી શકે છે.

આર્થિક વૃદ્ધિ માટે હવે મલેશિયા પણ શ્રીલંકા અને થાઇલેન્ડના માર્ગ પર આગળ વધ્યું છે. મલેશિયાએ પણ ભારતીય નાગરિકોને 30 દિવસ માટે નિઃશુલ્ક વિઝા આપવાની જાહેરાત...

ભારતીય મૂળના ઓસ્ટ્રેલિયન રાજકારણી દેવ શર્મા સેનેટર બન્યા છે. અગાઉ 2019માં દેવ શર્મા ઓસ્ટ્રેલિયન સંસદમાં સાંસદપદે ચૂંટાઈ આવ્યા હતા.

મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી અને મોરબીમાં સિરામિક એક્સપોર્ટનો વ્યવસાય કરતી યુવતી પાસે પોતાનો બાકી પગાર માગવા ગયેલા યુવાને રાણીબા અને તેના ભાઈ સહિતની...

ગરવા ગઢ ગિરનારના ખોળામાં વર્ષોથી ચાલી આવતી પરિક્રમામાં દરવર્ષે લાખો શ્રદ્ધાળુ આવે છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે ભવનાથની લીલી પરિક્રમા. આ...

નેધરલેન્ડ્સમાં બુધવારે થયેલી ચૂંટણીમાં ચોંકાવનારું પરિણામ સામે આવ્યું છે. કટ્ટરવાદી પાર્ટી ફોર ફ્રીડમ (પીવીવી) 37 સીટ જીતીને સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી...

અમદાવાદના વેજલપુરમાં રહેતો 26 વર્ષીય યુવક શનિવારે પત્ની અને દીકરી સાથે પોતાના વતન ડભાણ જઈ રહ્યો હતો. આ દરમિયાન ખેડાના માતરમાં સંધાણા નજીક ગળામાં પતંગ ચગાવવાની...

કોરોના મહામારીની અસરોથી ઝઝૂમી રહેલા ચીનમાં હવે ફરી નવી બીમારી મોટાપાયે આવી ગઈ છે, જે ચીનનાં બાળકોમાં પણ ઝડપથી ફેલાઈ રહી છે. ચીનની શાળાઓમાં રહસ્યમય ન્યૂમોનિયાનો...

એલન મસ્કે ઇઝરાયલની મુલાકાત લીધી હતી અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે હમાસે જ્યાં પહેલી વખત હુમલો કર્યો હતો તે કિબુત્ઝમાં જઈને હુમલાની સ્થિતિ જાણી...