Search Results

Search Gujarat Samachar

ગીર પંથકમાં થતી ભૂસ્તરીય હિલચાલમાં રવિવારે મોડી રાતથી અચાનક વધારો નોંધાતા ચિંતાથી પરેશાન લોકોને ભરશિયાળે પરસેવો વળી ગયો છે. રવિવારે મધરાત્રે ૧ વાગ્યાથી...

ગુજરાતમાં વેક્સિનેશન માટે વહિવટી તંત્ર સંપુર્ણ સજ્જ છે. અંતરિયાળ ક્ષેત્રોમાં વેક્સિન માટે કોલ્ડ ચેઈન ડેવલપ કરવા ૧૬૯માંથી ૧૫૦ જેટલા આઈસલાઈન્ડ રેફ્રિજરેટર...

પ્રિય ડોમિનિકહું જાણું છું કે સ્લાઉના સાંસદ ટાન ધેસી અને લેબર પાર્ટીના અન્ય ૩૦ જેટલા સાંસદોએ ભારતની આંતરિક બાબતો સંબંધિત બનાવટી રોષ સાથે તમને એક પત્ર પાઠવ્યો...

સમગ્ર વિશ્વમાં વસતા કચ્છી લેવા પટેલોનો સૌ પ્રથમ સમાજ એવું મોમ્બાસા પોતાની સ્થાપનાનું અમૃતપર્વ ન્યાલી ખાતે નૂતન સંકુલમાં ઊજવશે. લાભપાંચમના દિને આ સંકુલના ખાતમુહૂર્ત સાથે કચ્છીઓની આફ્રિકા હિજરતનો નવો અધ્યાય આલેખાયો હતો. સમાજ સંકુલના મુખ્ય દાતા...

વિશ્વના ગરીબ અને વિકાસશીલ દેશો કોરોના મહામારીની ભારે ભીંસ અનુભવી રહ્યા છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં પણ તેની અસર વર્તાઈ રહી છે અને ગરીબો વધુ ગરીબ બનવા તરફ ધકેલાઈ રહ્યા છે. કોરોના મહામારીના કારણે લાંબાગાળાના ગંભીર પરિણામો ભોગવવા પડશે. યુનાઈટેડ...

 ભારતની અગ્રણી ફાર્મા કંપની ઝાયડસ કેડિલા દ્વારા તૈયાર થઇ રહેલી કોરોના વેક્સિન ઝાયકોવ-ડીના ત્રીજા તબક્કાના પરીક્ષણને મંજૂરી આપવામાં આવી છે. આ વેક્સિન સંપૂર્ણપણે...

નિષ્પક્ષ સુનાવણી અને ટ્રાયલના અધિકારમાં અવરોધ ઉભો કરનારા સુપ્રીમ કોર્ટના નિર્ણય બદલ Ksh ૨.૮ મિલિયનના વળતરનો આદેશ કરતા ઈસ્ટ આફ્રિકા કોર્ટ ફોર જસ્ટિસના ચુકાદાને...

વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાઈરસ મહામારી સામેના જંગમાં પહેલું મંગળ યુકેમાં મંગળવારે જ વર્તાયું છે અને જીવનઆશાનું નવું કિરણ દેખાયું છે. યુકે વિશ્વમાં વેક્સિનને મંજૂરી આપી રસીકરણની ઝડપી શરુઆત કરનારો સર્વપ્રથમ દેશ બનવા સાથે ૯૦ વર્ષના દાદીમા માર્ગારેટ...

પાટનગરમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને કિસાન આંદોલનકારીઓના પ્રતિનિધિઓ વચ્ચે મંગળવારે યોજાયેલી બેઠક અનિર્ણિત રહી છે. જોકે કિસાન આંદોલન મામલે કોઈ સકારાત્મક જાહેરાતના...

અગાઉ આફ્રિકામાં પ્રથમ સ્થાને રહ્યા પછી યુગાન્ડાના ત્રણ વિદ્યાર્થીઓએ ૩૯ દેશ અને ૧૦૩ ટીમ વચ્ચે યોજાયેલી વિશ્વકક્ષાની હુવૈઈ ICT સ્પર્ધામાં પણ પ્રથમ સ્થાન...