Search Results

Search Gujarat Samachar

 વડગામના મેમદપુરના શહીદ જવાન જશવંતસિંહ જવાનજી રાઠોડ જમ્મુ-કાશ્મીર ખાતે શહીદ થયા હતા. તેમના પાર્થિવ દેહને વતન લવાયો હતો. 

કોરોના સંક્રમણને કારણે સતત બીજા વર્ષે અમરનાથ યાત્રા રદ કરી દેવાઈ છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે સોમવારે આ નિર્ણય લીધો હતો. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ અને શ્રાઈન બોર્ડના અધ્યક્ષ મનોજ સિંહાએ કહ્યું કે, લોકોની જિંદગી બચાવવા અને તેમને સુરક્ષિત રાખવા...

ભારતીય વિમેન્સ ક્રિકેટની બે સ્ટાર ખેલાડ મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામીએ ૧૬ જૂને એક એવો રેકોર્ડ સર્જ્યો હતો જે ઘણા ઓછા ખેલાડીઓ નોંધાવી શકતા હોય છે. મિતાલી...

સૌમ્યા સ્વામિનાથન ભારતીય તબીબ જગતમાં ભારે સન્માનીય નામ છે. બીજી મે ૧૯૫૯ના રોજ ચેન્નાઇમાં જન્મેલાં સૌમ્યા ભારતના ‘હરિત ક્રાંતિના પિતા’ ગણાતા એમ.એસ. સ્વામિનાથન્...

મુંદ્રા પોર્ટ પર કસ્ટમના એસઆઈઆઈબી વિભાગ દ્વારા બે મહત્વપુર્ણ કન્સાઈમેન્ટને ઝડપી પાડીને કરોડોના દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો. એક કાર્યવાહીમાં મીસ ડિક્લેરેશન...

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂતનું એક ઇનોવેશન સામે આવ્યું છે. નવીન માળી નામના આ ખેડૂતે સૂર્ય ઉર્જા અને બેટરીથી ચાલતું...

કોરોના જેવી કટોકટીમાં હાઈપર કનેક્ટિવિટીનો સદ્ઉપયોગ કરીને સમગ્ર વિશ્વ પર આવેલી આપત્તિને અવસરમાં શી રીતે પલટી શકાય. ૭૫ વર્ષ પહેલા અમેરિકન મોડલ પર રચાયેલી...

કોરોનાનાં નવા લેમ્બડા વેરિઅન્ટે ૨૯ દેશોને ભરડામાં લીધા છે. લેમ્બડા નામનો આ વાઈરસ પહેલા દક્ષિણ અમેરિકાનાં પેરુમાં મળી આવ્યો હતો. દક્ષિણ અમેરિકામાં જે સંક્રમણ...

અયોધ્યામાં રામમંદિર માટેની જમીનમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા જમીનના સોદા અંગે સ્ટેટમેન્ટ તેમજ એગ્રીમેન્ટની વિગતો જાહેર કરવામાં...