Search Results

Search Gujarat Samachar

દિલ્હીમાં તબક્કાવાર નિયંત્રણો હળવાં થઈ રહ્યાં છે ત્યારે મહિનાઓથી મુલાકાત થઈ ન હતી તેવા એક મિત્ર અમને મળવા આવ્યા હતા. આમ તો આ પ્રસંગ તો આનંદનો જ હતો પરંતુ,...

લેબર પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે કન્ઝર્વેટિવ્સના નવ વર્ષના શાસનમાં યુકેએ ૧૬.૭ બિલિયન પાઉન્ડની ટેક્સ રેવન્યુ ગુમાવી છે. ટોરીઝના ખોટા ખર્ચાઓના દાયકામાં અર્થતંત્રની...

એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ યુકેના ત્રણ સીનિયર અગ્રનેતા અંગત નિર્ણય લઈ સંસ્થાને છોડી રહ્યા છે. એલિધ ડગ્લાસ, શેરોન લોવેલ અને સ્યુ જેક્સે ગત સપ્તાહે સેક્શન બોર્ડને...

મેગા લોટરી જીતવા ૧૯ વર્ષના ડાનયાલ હુસૈને શેતાન સાથે સોદો કર્યો અને બેરહમીથી પોતાની બે બહેનનું બલિદાન આપ્યું હોવાના અંધશ્રદ્ધાની હદ વટાવતા કિસ્સાએ સમગ્ર...

વિશ્વના પ્રથમ ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે ગ્રીસના યુવા ખેલાડી સ્ટેફાનોસ સિત્સિપાસને પાંચ સેટ સુધી રમાયેલા ફાઇનલ મુકાબલામાં ૬-૭, ૨-૬, ૬-૩, ૬-૨, ૬-૪થી...

જાણીતા એકટર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુને ૧૪ જૂને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે તેની ફર્સ્ટ ડેથ એનિવર્સરી પર તેની લાઈફ, સફળતા અને તેની તમામ સિદ્ધિઓને આવરી...

કાગવડ ખોડલધામ મંદિર ખાતે લેઉઆ અને કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પછી નરેશ પટેલ કોરોનામાં સરકારની કામગીરીની ટીકા કરી હતી તો દિલ્હી અને અન્ય રાજયોમાં આપે કરેલી કામગીરીના વખાણ કર્યા હતા. તેમણે પટેલ સમાજને કેશુબાપા જેવો આગેવાન મળ્યો નથી એમ કહીં આગામી...

સુરતમાં વેક્સિન બાદ વૃદ્ધાના શરીર પર ચમચી, સિક્કા ચોંટયાં: વેક્સિનના ડોઝ લીધા બાદ અનેક લોકોના શરીરમાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઈ શરીર પર ચમચી, સિક્કા, નાના વાસણ ચોંટી જતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ઉપરાંત મૂળી તાલુકાના દુધઈ...

કચ્છના ધોળાવીરા ખાતે વર્ષ ૨૦૧૨માં જીઓલોજીસ્ટ દ્વારા ૧૬ કરોડ વર્ષ જૂના બે જુરાસિક ફોસિલ વૂડ મળી આવ્યા હતાં. હાલમાં આ જુરાસિક ફોસિલ વૂડને રિસ્ટોરેશન કરવામાં...

સ્વાદ ગુણવતાના પગલે કચ્છની કેસર કેરી વિશ્વ પ્રખ્યાત બની રહી છે. હવે મસ્કત સરકારના ૨૮૬ માપદંડોથી કેસર કેરીને પ્રમાણિત કરવામાં આવી છે. આ વર્ષે અંદાજે ૧૩...