Search Results

Search Gujarat Samachar

અમેરિકાના એક મહિલા મેગેઝિને બિલ ગેટ્સના કર્મચારીના નામે દાવો કર્યો છે કે બિલ ગેટ્સ માઈક્રોસોફ્ટમાં કામે આવવા ર્મિસડીઝ કાર લઈ આવતા હતા. જ્યારે એમનો સહાયક...

એજ્યુકેશન સિલેક્ટ કમિટીએ જણાવ્યું હતું કે શ્વેત ગરીબ બાળકોની અવગણના થાય છે અને તેમને નીચા પાડવામાં આવે છે. કમિટીએ કહ્યું કે શ્વેત વિદ્યાર્થીઓને વિશેષાધિકાર છે તે સૂચવતો શબ્દ 'વ્હાઈટ પ્રિવિલેજ' હકીકતમાં ગરીબ શ્વેત વિદ્યાર્થીઓ માટે તેનાથી વિરોધી...

યુકેના ૧૨.૬ મિલિયન નિવૃત્ત લોકોને એપ્રિલ ૨૦૨૨થી માસિક ૬૦ પાઉન્ડ પેન્શન વધુ મળતું થશે. કોવિડ-૧૯ મહામારી પછી દેશના લોકો પાછા કામધંધે વળગી રહ્યા છે ત્યારે વિક્રમી વેતનવધારાના કારણે સરકારી પેન્શનમાં સપ્તાહના ૧૫ પાઉન્ડ સુધીનો વધારો થઈ શકે છે.

સરકારે ઘર ખાલી કરાવવા પર પ્રતિબંધ લગાવ્યો હોવાં છતાં, ઈંગ્લેન્ડમાં મહામારીના પ્રથમ વર્ષમાં ઓછામાં ઓછાં ૧૩૦,૦૦૦ પરિવાર ઘરવિહોણા બન્યા હોવાનું ડેટા જણાવે...

યુકેના ઈન્ટરનેશનલ લાયેઝન ઓફિસર (ILO) લેફ્ટનન્ટ કમાન્ડર સ્ટીફન સ્મિથ ૨૨મી જૂનને મંગળવારે ગુરુગ્રામમાં ઈન્ડિયન નેવીના ઈન્ફર્મેશન ફ્યુઝન સેન્ટર – ઈન્ડિયન...

ઝામ્બિયા કોવિડ – ૧૯ની ત્રીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે સંક્રમણને ફેલાતું અટકાવવા ફરીથી સ્કૂલો બંધ રાખવા સહિતના કડક નિયંત્રણો અમલી બનાવાયા છે. આ નિયંત્રણો ૧૭ જૂનથી ૨૧ દિવસ માટે અમલમાં રહેશે.  

૨૦ જૂનને ફાધર્સ ડેએ અમે સવારનો બ્રેકફાસ્ટ ઝડપથી પૂરો કરીને કેનેડાના સમય મુજબ સવારે ૧૦થી બપોરના ૧ સુધી લંડનથી પ્રકાશિત થતાં ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ABPL ગ્રૂપ દ્વારા ઝૂમના માધ્યમથી આયોજીત 'પિતૃવંદના' કાર્યક્રમ ત્રણ કલાક સુધી સંપૂર્ણપણે...

ગુજરાતમાં અંબાજી, દ્વારકા, પાલિતાણા સહિત કુલ ૬ સ્થળે નવી એરસ્ટ્રીપ બનાવાશે. ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. દ્વારા અંકલેશ્વર, રાજપીપળા, મોરબી,...

રાજ્યમાં કોર્ગો પરિવહન માટે મહત્વના નવલખી બંદર ખાતે ૧૯૨ કરોડના ખર્ચે ૪૮૫ મીટર લંબાઇની નવી જેટી બનાવવાના કામને નવી જેટી બનાવવાના કામને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૌદ્વાંતિક મંજૂરી આપી છે. હાલમાં આ બંદરની કાર્ગો પરિવહન ક્ષમતા વાર્ષિક ૮ મિલિયન મેટ્રિક...

હજુ લોકડાઉન નિયંત્રણો ૧૯ જુલાઈ સુધી યથાવત રહેવાના છે ત્યારે બ્રિટિશરોને આ પછી પણ ઘરમાં રહીને કામ કરવાનું જણાવાશે. જોકે, મિનિસ્ટર્સ આ બાબતે ચોક્કસ સૂચના...