Search Results

Search Gujarat Samachar

બ્રિટિશ વિજ્ઞાનીઓએ શિયાળામાં કોરોના વાઈરસની ત્રીજી લહેર હાહાકાર મચાવી શકે તેવી ચેતવણી ઉચ્ચારી છે ત્યારે વડા પ્રધાન જ્હોન્સન, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક અને ચાન્સેલર રિશિ સુનાકે ૧૯ જુલાઈ આઝાદી દિન બની રહેશે તેવી આશા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે...

 વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ભાંગી પડેલી સોશિયલ કેર સિસ્ટમને ઉગારવા ઈન્કમ ટેક્સમાં પ્રતિ પાઉન્ડ બે પેન્સના વધારાની શક્યતાને નકારી કાઢી છે. એમ કહેવાય છે કે ચાન્સેલર સુનાકની ટીમ આ પગલાથી વાર્ષિક ૧૦ બિલિયન પાઉન્ડ ઉભા કરવાનું વિચારે છે. જોકે, ટોરી...

રજાઓ, થોડાં ડ્રિન્ક્સ અને કેટલાક શોખને માણવા ઈચ્છતા દંપતી માટે નિવૃત્તિમાં વાર્ષિક ૨૬,૦૦૦ પાઉન્ડનો ખર્ચ કરવાનો થાય તેમ Which? દ્વારા સંશોધનમાં જણાયું છે. અભ્યાસ અનુસાર આવશ્યક ચીજવસ્તુઓના ખર્ચ માટે વાર્ષિક ૧૮,૦૦૦ પાઉન્ડ પૂરતાં થઈ રહેશે પરંતુ,...

મુસ્લિમ પેરન્ટ્સ પાસેથી લઈને કાઉન્સિલ કેરમાં મૂકાયેલા ૨૧ મહિનાના બાળકની સુન્નતવિધિ હાલ નહિ કરવા અને તે સમજણો થાય ત્યારે તેની ઈચ્છાનુસાર કરવાનો ચુકાદો લીડ્ઝ હાઈ કોર્ટના ફેમિલી ડિવિઝનના જસ્ટિસ કોબે ખાનગી સુનાવણી દરમિયાન આપ્યો છે.

આગામી પહેલી જુલાઈના શુભ દિવસે ગુજરાતી અખબારી પત્રકારત્વ બસોમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. પહેલી જુલાઈ, ૧૮૨૨ના રોજ મોબેદ ફરદુનજી મર્ઝબાનજીએ ‘મુંબઈ સમાચાર’નો પ્રારંભ કર્યો હતો. આમ એક વખત શરૂ થયા પછી, અવિરત ચાલુ હોય તેવું માત્ર ભારતનું જ નહીં,...

ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટરની સંસ્થાઓની વૈશ્વિક યાદીમાં ટોચના સ્થાને રહેલી કેન્યાની કંપનીઓ ટેક્નોસેવી ઠગોનું મુખ્ય લક્ષ્ય બની રહી છે. તેઓ નિર્દોષ ગ્રાહકોને શિકાર બનાવીને તેમણે બેંક એકાઉન્ટમાં રાખેલી તેમની જીવનભરની બચતની ઉઠાંતરી કરતા હોવાનું...

૨૦૨૧માં કોણ AAPI ઈતિહાસ રચશે ? આ પ્રશ્ર ગુડ મોર્નિંગ ઈન્ડિયા અને બીબીસી ન્યૂઝે એશિયન અમેરિકન નેતાઓ, સેલિબ્રિટિઝ, બુદ્ધિજીવીઓ, આંત્રપ્રિન્યોર્સ, એક્ટિવિસ્ટ્સ...

ફ્લોરિડાના ટેમ્પા સ્થિત ભારતીય અમેરિકન સીરીયલ આંત્રપ્રિન્યોર, સખાવતી અને કાર્ડિયોલોજીસ્ટ ડો. કિરણ પટેલે મુંબઈ સ્થિત ઈલેક્ટ્રીકલ વ્હીકલ ચાર્જીંગ સોલ્યુશન્સ...

શહેરમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર નાણાવટી ચોક પાસે આવેલા દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં પથારીવશ વયોવૃદ્ધ માતાને ચોથા માળેથી નીચે ફેંકી દઈ મોતને ઘાટ ઉતારનાર પ્રોફેસર...

વર્ચ્યુઅલ રિજનરેશન ઈન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફેરમાં યુ.એસ. એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સીએ ટેક્સાસના વુડ઼લેન્ડ્સની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી...