- 23 Jun 2021
લંડન સ્થાયી થયેલા મહિલાનું બાકરોલ ખાતેરૂ. ૫૭.૫૬ લાખનું મકાન આવેલું છે. ઓડના શખ્સે મદદ કરવાના બહાને પાવર ઓફ એટર્ની લખાવી બાકરોલનું મકાન વેચી દીધું હતું. આ અંગે મહિલાએ છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
લંડન સ્થાયી થયેલા મહિલાનું બાકરોલ ખાતેરૂ. ૫૭.૫૬ લાખનું મકાન આવેલું છે. ઓડના શખ્સે મદદ કરવાના બહાને પાવર ઓફ એટર્ની લખાવી બાકરોલનું મકાન વેચી દીધું હતું. આ અંગે મહિલાએ છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.

આણંદ જિલ્લાના તારાપુરથી વટામણ તરફ જતા હાઇવે પર આવેલા ઇન્દ્રણજ ગામ પાસે ઇકો કાર સામેથી આવતી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ઈકો કારમાં...
જિલ્લાના પાદરા નજીકથી અંદાજે રૂ. એક કરોડની કિમંતનું ૧ કિલોની માત્રામાં એમડી (મેફેડ્રોન) ડ્રગ્સના જથ્થા સાથે બે મહિલા સહિત સાત વ્યક્તિઓને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ની ટીમે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલાઓની પાસેથી રૂપિયા ૭,૫૦,૫૦૦ રોકડ રકમ...

સરાથાણા-સિમાડા વોર્ડના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર ઋૂતા દુધાગરાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપના કામરેજના ધારાસભ્ય વી.ડી. ઝાલાવડિયાએ ભાજપમાં જોડાયા માટે...
રાજકોટમાં અજગરી ભરડાની જેમ ફેલાયેલા વ્યાજચક્રના કારણે અનેક લોકોએ જીવન ટુંકાવી લીધાના કિસ્સા પોલીસમાં સમયાતરે નોંધાતા રહ્યા છે. કેટલાક લોકો વ્યાજખોરીના દૂષણથી ત્રાસીને મોતને વ્હાલું કરે છે તો કેટલાક પરીવાર સાથે ગૂમ થઈ જાય છે.
ગુજરાતની ભાજપ સરકારે વેરાવળથી વાપી સુધીના આક્ષેપ કેમિકલયુક્ત પ્રદુષિત ઝેરી જળને રૂ. ૫૫૦૦ કરોડના ખર્ચે પાઇપલાઇન મારફત દરિયામાં પધરાવવાની યોજના હાથ ધરી હોવાનો આક્ષેપ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યો છે.

યુક્રેનમાં આ વખતે વેલેન્ટાઈન દિવસે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. તેમાં એક ચેલેન્જ હતી અને તે હતી એક સ્ત્રી અને એક પુરુષ કપલ તરીકે એકબીજા સાથે કેટલો...
૯ જૂને ૨૬ સિનિયર IASની ટ્રાન્સફર કર્યા બાદ રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ- GADએ જિલ્લા વિકાસ અધિકારી- DDOથી અગ્રસચિવ સુધીના ૭૭ ઓફિસરોની બદલીના આદેશો બહાર પાડયા હતા. ૧૪-૧૫ મહિના પછી ડિસેમ્બર- ૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિશ્ચિત છે. આ સંજોગોમાં...
શહેરના છાણી રોડ પર ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે શુક્રવારે ધોળે દિવસે બે તસ્કરોએ કારનો કાચ તોડી રૂ. ૨.૩૫ કરોડથી વધુની કિંમતના પાંચ કિલો સોનાના દાગીનાની ચોરી કરતાં ખળભળાટ મચી ગયો છે. વિપુલ રાજકોટમાં સોનાના ટ્રેડીંગનો વેપાર કરે છે. ૧૬ જૂને વિપુલભાઈ...
કોરોના મહામારીના કારણે વિદેશ અભ્યાસ માટે જતા વડોદરાના ૫ હજારથી વધુ વિદ્યાર્થી અટવાઇ ગયા છે. બીજી વેવના પગલે ઘણા દેશો દ્વારા ભારતની ફલાઇટ બંધ કરી છે અને વિઝાની કાર્યવાહી પણ હાલ પૂરતી સ્થગિત કરી છે. ત્યારે કેનેડા,યુકે જેવા દેશોમાં પ્રવેશ માટે...