Search Results

Search Gujarat Samachar

અહીંની જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગના એટેન્ડન્ટ પરના યૌન શોષણનો મામલો સમગ્ર ગુજરાતમાં ગરમાયો છે. આ અંગે ત્રણ સભ્યની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. એચ.આર. મેનેજર સહિત છની ટોળકીએ એક બે નહી પણ ૬૦થી વધુ એટેન્ડન્ટનો ભોગ લીધાનો આક્ષેપ થયો છે.

ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી ગઇ છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે ૯૮.૦૯ ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં ૨૨...

દારૂબંધીના કાયદાને પડકારતી અરજી સામે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં વિરોધ નોંધાવ્યો છે. સરકારે દલીલ કરી હતી કે, દારૂબંધીના કાયદાને સુપ્રિમકોર્ટ બહાલી આપ્યાને ૭૧ વર્ષ થયાં છે. 

અમદાવાદ અને ગુજરાત માટે એક-કા-ડબલ જેવા આર્થિક કૌભાંડો નવાં નથી. પણ, કોરોના કાળમાં ઘરબેઠાં મોબાઈલ ફોન એપ્લિકેશનથી એક કા ડબલ કૌભાંડ આચરી દેશના છ રાજ્યના પાંચ લાખથી વધુ લોકોના ૨૫૦ કરોડ રૂપિયાથી વધુ નાણાં ઓળવી જવાયાં છે.

 લવ જેહાદ અંગે ગુજરાત સરકારે તાજેતરમાં ધર્મ સ્વતંત્ર સુધારા અધિનિયમ અંગે નો કાયદો બનાવ્યો તે બાદ વડોદરામાં પ્રથમ વખત આ ગુના હેઠળ ફરિયાદ દાખલ થઇ હતી. જેમાં...

પોલીસને ક્યારેય ખૂંખાર ગુનેગારોને પકડવામા તકલીફ નહીં પડી હોય તેવી તકલીફ દીવમાં નશો કરવા ગયેલા લોકોને પકડવામાં પડી હતી. દીવથી ભાવનગર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની...

ભવાઇનાં ભોમિયા તરીકે ખ્યાતનામ ભીખુભાઇ વ્યાસનું નિધન થતાં ભવાઇ કલાનો ચમકતો સિતારો ખરી પડ્યો છે. મોરબીનાં માળિયા તાબાનાં સરવડ ગામમાં તેમજ કલા જગતમાં શોકનું...

શિવપુર પંથકમાં કાજુની ખેતી સારા પ્રમાણમાં થાય છે. અહીં મોટે ભાગે બાગાયત ખેતી કરાય છે. દાડમ, જામફળ, લીંબુ, સીતાફળ ઉપરાંત કેરીનો પાક મબલખ લેવાય છે. ૮ વર્ષથી...

લગ્નજીવનમાં અને તે પણ જીવનસંધ્યાએ જીવનસાથી સાથેનો સંબંધ સૌથી વધુ મજબૂત આધાર ગણાય છે, પરંતુ ઢળતી ઉંમરે જીવનસાથી છોડી જવાની ઘટના બનતા હાઇકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરાઇ છે. પતિની નોકરી દરમિયાન વર્ષોથી શરૂ થયેલા પત્નીના લગ્નેત્તર સંબંધોની જાણ પતિને...