- 12 May 2021

કોરોનાના કપરા કાળમાં દેશવિદેશમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી અવિરત વહેવડાવવામાં આવી રહી છે ત્યારે ભૂતપૂર્વ સંસદસભ્ય અને દાતા દિનશા પટેલ દ્વારા સંચાલિત સંસ્થાઓ...

કોરોનાના કપરા કાળમાં દેશવિદેશમાં દાતાઓ દ્વારા દાનની સરવાણી અવિરત વહેવડાવવામાં આવી રહી છે ત્યારે ભૂતપૂર્વ સંસદસભ્ય અને દાતા દિનશા પટેલ દ્વારા સંચાલિત સંસ્થાઓ...
હેર અને જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં એક ફેક મેસેજ વાયરલ થયો છે. જેમાં જણાવાયું છે કે બે દીકરીના માતા પિતાનું કોવિડમાં અવસાન થતાં આ બન્ને દિકરી અનાથ બનતા જે કોઇને બાળક દત્તક લેવા ઇચ્છે તેમણે નીચે જણાવેલ મહિલાના મોબાઇલ પર સંપર્ક...

નવસારી સિવિલ હોસ્પિટલમાં એપ્રિલ માસમાં ૧૨ બાળકો જન્મ્યા હતા. અને દરેક બાળકની માતા કોરોના સંક્રમિત હતી. તેમાં ૬ સિઝેરિયન અને ૬ નોર્મલ ડિલિવરી થઇ હતી.
કચ્છ સરહદની સામે પાર પાકિસ્તાનના દરિયાઇ વિસ્તારમાં હાલ માછીમારી બોટ ગાયબ થઇ છે. અચાનક થયેલી આ હિલચાલ બાદ ભારતીય એજન્સીઓ ઘટના પર ચાંપતી નજર રાખી રહી છે. કચ્છ સરહદની સામે જ્યારે પણ પાકિસ્તાની બોટો ગાયબ હોય ત્યારે થોડાક દિવસમાં જ કોઈ મોટુ માથું...

રાજ્યના મુખ્યપ્રધાનના હસ્તે યોગી ડિવાઇન સોસાયટીના ઉપક્રમે આજે આત્મીયધામ- વડોદરા ખાતે આત્મીય પોઝિટિવ કેર- પોસ્ટ કોવિડ સેન્ટરનો ગાંધીનગરથી ઇ-પ્રારંભ કરાયો...

મહેસાણા જિલ્લામાં તમામ તાલુકા અને મોટા ભાગના ગામડાઓમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. એવામાં જિલ્લાનું એક માત્ર એવું ગામ છે, જ્યાં હજુ સુધી ગામમાં કોરોનાનો...
ભારતના કોવિડ અસરગ્રસ્તોની મદદ માટે ફંડ એકત્ર કરવા ગુજરાત હિંદુ સોસાયટી (GHS) પ્રેસ્ટન દ્વારા ૨૭ એપ્રિલને હનુમાન જયંતીના પવિત્ર દિવસે અપીલ કરાઈ હતી. સોસાયટીએ લેકેંશાયર ઈવનિંગ પોસ્ટ, બીબીસી નોર્થવેસ્ટ ટીવી અને બીબીસી રેડિયો લેંકેશાયરના માધ્યમથી...

મહાબંદર કંડલા (દીનદયાળ) ખાતે આવેલાં જહાજો પૈકી કેટલાકને દૂર દરિયામાં ઊંભાં રાખીને તેમાંથી બાર્જ દ્વારા માલ અનલોડીંગ થાય છે. તુણા આઉટર બોયો ખાતે આવી જ રીતે...
વિસાવદરના પ્રેમપરા ગામે માતાની બાજુમાં સુતેલા પુત્રને રાત્રિના સમયે ઘરમાં ઘૂસી ગયેલા દીપડાએ માથેથી ઉપાડ્યો હતો. આથી પુત્રએ રાડારાડ કરતાં જાગી ગયેલી માતાએ પુત્રનો પગ પકડી લીધો હતો. અને હાકોટા પાડતાં દીપડો તેને મૂકીને નાસી ગયો હતો.
સૌરાષ્ટ્રની સૌપ્રથમ ઓક્સિજન સિલિન્ડર માટેની વેબસાઈટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ પરથી આસાનીથી ઓક્સિજન સિલિન્ડર એ પણ નિઃશુલ્ક મળી જશે. આ માટે દુબઇથી ૫૨૦ ઓક્સિજન સિલિન્ડર રાજકોટ આવી પહોંચ્યા છે. ૨૨ વર્ષના યુવાન જય માંડવીયા, તેની બહેન અને તેમની...