Search Results

Search Gujarat Samachar

યુનાઈટેડ કિંગ્ડમ કમિટી ફોર UNICEF (UNICEF UK) દ્વારા સતીષ દાસાણીની તેના ચેરમેન તરીકે તાત્કાલિક અસરથી નિમણુંક કરવામાં આવી હતી.બોર્ડ અને સિનિયર લીડરશીપની...

લંડન એસેમ્બલીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કૃપેશ હિરાણી બ્રેન્ટ અને હેરોના મેમ્બર તરીકે ૨૧,૦૦૦ મતની સરસાઈથી વિજયી થયા હતા. કૃપેશ મૂળ કેરા ગામના છે અને...

શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે ૧ એપ્રિલથી શરૂ થયેલું વેક્સિનેશન સેન્ટર અમદાવાદના દક્ષિણ ઝોનમાં સૌથી વધુ વ્યસ્ત વેક્સિન સેન્ટર છે. ત્યાં દરરોજ ૭૦૦થી...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. BAPSશ્રી સ્વામીનારાયણ સંસ્થા દ્વારા દેશમાં કોવિડ - ૧૯થી પીડાતા લોકો માટે...

કોરોનામાં સપડાયેલા યૂ ટ્યૂબર રાહુલ વોહરાનું દિલ્હીમાં નિધન થયું છે. તેઓ માત્ર ૩૫ વર્ષના હતા. મૃત્યુના એક દિવસ પહેલાં જ તેમણે સરકાર પાસે સતત મદદ માંગતી...

મુંબઈ પોલીસના ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે બોલિવૂડ એક્ટર દલિપ તાહિલના દીકરા ધ્રુવની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી છે. 

ICMRએ ઘેરબેઠા કોરોનાનો રેપિડ એન્ટિજેન ટેસ્ટની પરવાનગી આપી દીધી હતી. હવે કોરોનાના લક્ષણ ધરાવતી વ્યક્તિ આરોગ્યકર્મીની હાજરી વિના જાતે જ કોરોનાનો ટેસ્ટ કરી શક્શે. ટેસ્ટની એડવાઇઝરી ICMRદ્વારા જારી કરાઇ હતી. ICMRએ જણાવ્યું કે, કોવિસેલ્ફ નામની ટેસ્ટિંગ...

ભારતમાં કોરના રોગચાળા સામની લડાઈ વણથંભી ચાલુ જ છે. દરમિયાન કોરોના સામેની લડાઈમાં ભારતમાં વધુ એક મજબૂત હથિયાર લોંચ થયું છે. વિશ્વની અગ્રણી દવા કંપની રોશે દ્વારા તૈયાર કરવામાં આવેલી દવા એન્ટિબોડી કોકટેલ ૨૪ મેથી દેશમાં ઉપલબ્ધ થવા લાગી છે.

મહામારીના આ કપરા સમયમાં ચિન્મય મિશન સંસ્થા જુદા જુદા ઑનલાઇન જ્ઞાનયજ્ઞો અને સત્સંગ દ્વારા લોકોમાં આધ્યાત્મિક બળ પ્રેરવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

આસામમાં નાગાલેન્ડ સરહદ નજીક આવેલા કારબી આંગલોંગ જિલ્લામાં સુરક્ષાદળો સાથે સર્જાયેલી અથડામણમાં દિમાસા નેશનલ લિબરેશન આર્મી (ડીઅએનએલએ) સંગઠનના આઠ ત્રાસવાદી માર્યા ગયા હતા.