Search Results

Search Gujarat Samachar

કોરોના કાળમાં એક આશ્વર્યજનક ઘટના સામે આવી હતી. રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થયું હતું. જે બાદ પરિવારજનો મૃતદેહને રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર ખાતે લઇ ગયા. સ્મશાને મૃતકની અંતિમ વિધિ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી...

સુરતના હજીરા બંદરથી રો-રો ફેરી જ્યારે ઘોઘા આવી રહી હતી ત્યારે આઠમી મેના રોજ પીરમબેટ અને ઘોઘાના દરિયામાં આવતી ચેનલમાં જ્યારે રો-રો ફેરી પહોંચી ત્યારે ફેરીમાં બેસેલ બટુકભાઈ વીઠ્ઠલભાઈ સુતરિયા (૬૯) નામના વૃદ્ધે સવારના ૧૧.૩૦ કલાકે દરિયામાં ઝંપલાવ્યું...

 ગુજરાત સરકારના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ કહ્યું હતું કે વિદેશી યુનિવર્સિટીમાંથી મેડિકલની ડિગ્રી મેળવનારાં તબીબો પણ ગુજરાતમાં આગામી ત્રણ માસ માટે કોવિડ સહાયક તરીકે કોરોનાના દર્દીઓની સારવાર માટે કામ કરી શકશે. વિદેશી ડિગ્રી મેળવનારા તબીબોએ...

અમદાવાદમાં કોરોના વાઇરસના કેસની કુલ સંખ્યા બે લાખને વટાવી જઈ ૨,૦૧,૩૧૭ થઈ છે. માર્ચના છેલ્લા સપ્તાહથી શરૂ થયેલી કોરોનાની બીજી લહેર અત્યંત ઘાતક પુરવાર થઈ છે. તેમાં પણ એપ્રિલ મહિનો કેસની દ્રષ્ટીએ સૌથી ખરાબ રહ્યો હતો. 

ગીર સોમનાથમાં સિંહે એક યુવાનનો શિકાર કરી લેતા પંથકમાં ચકચાર મચી છે. જેમાં તાલાળા તાલુકાના માધુપુર ગીર ગામે ૩૫ વર્ષનો યુવાન પોતાની બકરીઓ લઇ રાત્રીના નીકળ્યો હતો. ત્યારે પોતાની બકરીઓને બચાવતા સિંહનો શિકાર બન્યો હતો.

વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક બિલ ગેટ્સે ૨૭ વર્ષના લગ્નજીવન બાદ વોશિંગ્ટનની કિંગ કાઉન્ટી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. ૬૫ વર્ષના બિલ અને ૫૬ વર્ષના...

દેશમાં કોરોના મહામારીની ભીંસ વધતી જાય છે અને તેના પગલે લોકોના મોટી સંખ્યામાં મૃત્યું થઈ રહ્યા છે. હવે એક વરવી વાસ્તવિકતા સામે આવી છે. બિહારના બક્સર અને...

 માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે અને મેલિન્ડાના છૂટાછેડા માટે આમ તો કોઇ કારણ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ બહુર્ચિચત છૂટાછેડા પાછળ એક ૩૬ વર્ષીય...

અમેરિકનોને લોન અપાવવાના બહાને પૈસા પડાવતું કોલ સેન્ટર જગતપુરથી ઝડપાયું છે. સાઇબર ક્રાઈમે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા ત્રણ પોઝિટિવ આવતા તેને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

ભગવાન મહાવીરના પ્રેમ અને કરૂણાના સંદેશને જીવનમાં ઉતારી સમાજમાં અનન્ય અનુદાન આપતી યુવતી ડો ખ્યાતિ બખાઇ યુવા પેઢીના ઉજ્જવળ ભાવિ માટે મિસાલ સમાન છે. યુવા...