
રેડ કાર્પેટ પર ગ્લેમરસ અવતારથી લઈને કેઝ્યુઅલ આઉટિંગ સુધી ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા લંડનમાં હાલ છે, અને સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને તેની ગ્લેમરસ...

રેડ કાર્પેટ પર ગ્લેમરસ અવતારથી લઈને કેઝ્યુઅલ આઉટિંગ સુધી ગ્લોબલ આઈકન પ્રિયંકા ચોપરા લંડનમાં હાલ છે, અને સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને તેની ગ્લેમરસ...
મુન્દ્રામાં અદાણી પોર્ટ ખાતે તાજેતરમાં પકડાયેલા રૂ. ૨૧ હજાર કરોડની કિંમતના હેરોઇનના જંગી જથ્થાને મામલે વિધાનસભાગૃહમાં પહેલાં જ દિવસે વટ પાડવા સાથે રોફ જમાવવાની હરકત યુવા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીને ભારે પડી ગઈ હતી. પ્રધાન પદની ગરિમા ના જાળવી...
રાજ્યમાં સરેરાશ ૮૫ ટકા વરસાદ થયો છે. ગત વર્ષે ૨૭ સપ્ટેમ્બર સુધી ૧૩૫ ટકા વરસાદ થયો હતો. ગત વર્ષ કરતાં આ વર્ષે ૫૦ ટકા વરસાદ ઓછો છે. રાજ્યમાં હજૂ પણ ૧૦ ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં આ સીઝનમાં અત્યાર સુધી થયેલા વરસાદમાં ૫૦ ટકા વરસાદ તો એકલા સપ્ટેમ્બર...
વર્ષ ૨૦૨૦માં કોરોના વાઇરસે કેર વર્તાવતાં મોટાભાગના તમામ ક્ષેત્રોને ફટકો પડ્યો હતો અને તેમાં પ્રવાસનનો પણ સમાવેશ થાય છે. ગત વર્ષે ઘરઆંગણાના ૧.૯૪ કરોડ પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા. આમ, અગાઉના વર્ષોની સરખામણીએ ગુજરાતમાં આવતાં ઘરઆંગણાના પ્રવાસીઓમાં...
અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું શાસન આવતા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને તાલિબાનોએ ભારતમાં નાર્કો આતંકવાદ ફેલાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નાર્કો આતંકવાદના ભાગરૂપે એકબાજુ ગુજરાતના બંદરેથી ૨૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યનું ડ્રગ્સ પકડાયું...
નવી સરકાર એક્શન મોડમાં આવી છે. કેબિનેટ અને રાજ્ય કક્ષાના પ્રધાનોને હવે જિલ્લા પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
શહેરમાં પડેલા ખાડા મામલે મનપાનાં વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી દ્વારા મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરવામા આવી હતી.
૨૭ સપ્ટેમ્બરની સ્થિતિએ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસનો આંક ૨૦થી વધુ નોંધાયો હતી. ૨૭ સપ્ટેમ્બરની સ્થિતિએ વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૧ કેસ નોંધાયા છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બીજી પણ મોટાભાગના પહેલીવારના અને શિક્ષણનું અત્યંત નીચું સ્તર ધરાવતા પ્રધાનોની પહેલી કેબિનેટ બેઠક જાણે ‘નવા નિશાળીયા’એ મસ્તીની પાઠશાળામાં પ્રથમ ક્લાસ માણ્યો હોવાનો ઘાટ ઘડાયો હતો.
ગુજરાતના સુરત જિલ્લામાં આર્સેલર મિત્તલને ૧૧,૮૮,૩૮૯ ચો.મી. સરકારી અને ૧,૨૫,૧૫૦ ચો.મી. જમીન આપવામાં આવી છે.