
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટયું છે તે વાતની આખરે રાજ્ય સરકારે કબૂલાત કરી છે. ખુદ રાજ્યના ગૃહ મંત્રી...

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટયું છે તે વાતની આખરે રાજ્ય સરકારે કબૂલાત કરી છે. ખુદ રાજ્યના ગૃહ મંત્રી...
લંડનનું પાર્લામેન્ટ સ્ક્વેર વિરોધ પ્રદર્શનો અને દેખાવોનો પર્યાય બની ગયેલ છે. એક તરફ ઓમિક્રોન વેરિએન્ટનો પ્રકોપ વધી રહ્યો છે દેખાવોની જાણે મોસમ આવી છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ક્રિસમસને અનુલક્ષી નિયંત્રણો લાદ્યા નથી તેને વિરોધીઓ પોતાનો વિજય...
કોઈ પણ લોકશાહી રાષ્ટ્ર માટે લોકોની ઈચ્છા સર્વોપરી રહે છે અને લોકો પોતાની આ ઈચ્છા ચૂંટણીમાં મતદાન થકી વ્યક્ત કરે છે. આગામી વર્ષની શરૂઆતમાં ભારતના પાંચ રાજ્યો - ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, ગોવા, પંજાબ અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે. આક્ષેપો...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૧૭ ડિસેમ્બરે ઢાકામાં ઐતિહાસિક શ્રી રમના કાલી મંદિરનું લોકાર્પણ કર્યું છે. ૫૦ વર્ષ અગાઉ ૧૯૭૧ના યુદ્ધ વેળા પાકિસ્તાની સેનાએ આ મંદિરમાં...

ચંપાઃ કેટલું કમાવ છો?ભૂરોઃ ગયા મહિને બે કરોડ કમાયો હતો. આ મહિને હજી આંકડો મળ્યો નથી.ચંપાઃ એટલે?ભૂરોઃ બે દિવસ પહેલાં રમતા રમતા મોબાઈલ બંધ થઈ ગયો એટલે ત્યારથી...
યુકેથી અમદાવાદ એરપોર્ટ પર આવેલા ગુજરાતના ૪ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ચારમાંથી બે પેસેન્જર આણંદના અને બે પેસેન્જર નડિયાદના છે. પોઝિટિવ આવેલા બંને દંપતી છે. રિપોર્ટને પગલે એક દંપતીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કરમસદ મેડિકલ કોલેજ...
ગુજરાતના હજીરા સ્થિત આર્સેલર મિત્તલ એન્ડ નિપોન સ્ટીલ ઈન્ડિયા લિમિટેડના સ્ટીલ પ્લાન્ટના પ્રદૂષણના કારણે હવા અને પાણીનું એટલું બધું પ્રદૂષણ ફેલાયું છે કે હજીરા સહિતના આજુબાજુના ૧૫ ગામડાંઓમાં લોકોને રહેવું કઠીન બની રહ્યું છે. આ ગામડાઓમાં થોડાં...

મલેશિયામાં ભારે વરસાદના કારણે ભીષણ પૂર આવ્યું છે. સ્થાનિક અહેવાલો પ્રમાણે, આ પૂર રાય વાવાઝોડાના કારણે આવ્યું છે. અહીં ૧૬થી વધુ રાજ્યમાં શનિવારે વિવિધ નદીઓ,...

અમેરિકા સ્થિત હોમઓનરશિપ કંપની બેટર ડોટકોમના ભારતવંશી સીઇઓ વિશાલ ગર્ગે તાજેતરમાં ઝૂમ પર ૯૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરીને દુનિયાભરના અખબારોમાં તો ચમકી ગયા...

યુએસ ઓપન ગ્રાન્ડ-સ્લેમમાં ચેમ્પિયન બનેલી વિશ્વની બીજી યંગેસ્ટ ટેનિસ પ્લેયર બ્રિટનની એમ્મા રાડૂકાનુને બીબીસી સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ જાહેર થયો...