Search Results

Search Gujarat Samachar

ભારતમાં ઘૂસણખોરી કરી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે. 300 જેટલા બાંગ્લાદેશીને તો પકડીને ડિપોર્ટ કરી દેવાયા...

 દેશના નાગરિકોની સુરક્ષા અને સરહદના રક્ષણ અંગે જ્યારે પણ ઇતિહાસ લખાશે, ત્યારે ઓપરેશન સિંદૂરની ગાથા સુવર્ણ અક્ષરે લખાશે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ...

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્વ સંબંધો વચ્ચે તુર્કી અને અઝરબૈજાન દેશે પાકિસ્તાનનો સાથ આપતાં દેશભરમાંથી બંને દેશોનો બોયકોટ કરવામાં આવી રહ્યો છે. ત્યારે...

ભારત-પાકિસ્તાન યુદ્વ દરમિયાન પાકિસ્તાનને સપોર્ટ કરતા તુર્કી અને અઝરબૈજાનનો અમદાવાદના ફળોના વેપારીઓ દ્વારા વિરોધ કરાયો. નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓએ તુર્કીથી...

દહેગામમાં બીઝેડ ફાઇનાન્સ કંપનીના ઓથા હેઠળ પોન્ઝી સ્કીમ શરૂ કરી રોકાણકારોના કરોડો રૂપિયાની છેતરપિંડી કરનારા ભૂપેન્દ્રસિંહ ઝાલાની 3 જિલ્લામાં 32 મિલકતો ટાંચમાં...

વેડ રોડ વિસ્તારમાં રહેતી યુવતી સોશિયલ મીડિયા મારફતે બે યુવકો આદિત્ય ઉપાધ્યાય અને ગૌરવસિંહના પરિચયમાં આવી હતી. ભાજપના વોર્ડ-8ના મહામંત્રી આદિત્યએ યુવતીને...

રાજ્ય સરકાર એક બાજુ ગુજરાતમાં દારૂ-ડ્રગ્સનું દૂષણ નાથવા ખાસ અભિયાન ચલાવી રહી છે, તો બીજી બાજુ ભાજપના ધારાસભ્ય અફીણના નશાને પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલું...

અલંગ શિપ બ્રેકિંગયાર્ડમાં એક વૈભવી ક્રૂઝ શિપ ભંગાણ માટે આવ્યું છે. ગુરુવારે સાંજે તે લાંગરાયું હતું. 1980માં બનેલા આ શિપમાં 10 માળ છે અને તેનું વજન 11,780...

ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત ડોભાલે 18 મેના રોજ ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (એસએનએસસી)ના સચિવ અલી અકબર અહ્મદિયન સાથે ટેલિફોનિક...

દેશના રક્ષામંત્રી રાજનાથસિંહ અને વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એ.પી. સિંહે તાજેતરમાં ભુજ એરબેઝની મુલાકાત લઈ જવાનોના શૌર્યને બિરદાવ્યું હતું. સોમવારે ચીફ...