Search Results

Search Gujarat Samachar

 લેસ્ટરમાં ગયા શનિવારે મધરાત બાદ 12.34 કલાકે ડ મોન્ટફોર્ટ સ્ટ્રીટ પર એક કારે રાહદારીઓને કચડી નાખતાં એક મહિલા સહિત પાંચ વ્યક્તિને ઇજા પહોંચી હતી. 3 પીડિતને...

પાટણના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામેથી ગીતાબહેન સુરેશભાઈ આહિર (આરોપી પ્રેમિકા) ઘરેથી ભાગી જતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન ગામમાં...

કચ્છના જાણીતા શ્રી ઇશ્વર આશ્રમ ટ્રસ્ટ, વાંઢાયની ગુરુગાદી અને ટ્રસ્ટીશિપ અંગેનો વિવાદ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે.

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે ગયા સપ્તાહમાં યુકેના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એડમિરલ સર ટોની રાડાકિન સાથે મુલાકાત કરી ઓપરેશન સિંદુર બાદ બંને દેશ વચ્ચેના સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બનાવવા મંત્રણા કરી હતી.

પહલગામ હુમલા બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા ભારત દ્વારા ઓપરેશન સિંદૂર છેડાયું હતું. આ દરમિયાન ગુપ્તચર શાખાને પાકિસ્તાન સેનાની હલચલની માહિતી મળી હતી...

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર 50,000 શ્વેત આફ્રિકન્સે મ રેફ્યુજી પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં એસસાઈલમ મેળવવા બાબતે પૂછપરછ કરી છે. ગયા મહિને સાઉથ આફ્રિકામાંથી 59 લોકોનું પ્રથમ ગ્રૂપ યુએસમાં નવી જિંદગી જીવવા રવાના થયું હતું. ઈચ્છુક રેફ્યુજીસના...

યુગાન્ડાની રાજધાની કમ્પાલાના મુન્યોન્યો સબર્બમાં જાણીતા કેથોલિક દેવળ નજીક મંગળવાર 3 જૂને થયેલા વિસ્ફોટમાં એલાઈડ ડેમોક્રેટિક ફોર્સીસ (ADF)ના મહિલા સ્યુસાઈડ બોમ્બર સહિત બે શકમંદ બળવાખોરોના મોતના અહેવાલ છે. આ સ્થળે લોકો મોટી સંખ્યામાં ‘શહીદ દિન’ની...

યુએસ પ્રમુખ ટ્રમ્પ હવે 43 દેશનાં નાગરિકો પર યુએસ વિઝા બેન ફરમાવવા વિચારણા કરી રહ્યા છે. એક ઇન્ટરનલ મેમોમાં જણાવાયું હતું કે યાદીમાં ભારતના પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભૂતાન તેમજ મ્યાંમાર સામેલ છે. જોકે આ યાદી ફાઈનલ નથી તેમાં ફેરફાર થઈ...

રિફોર્મ યુકેના નવા ચૂંટાઇ આવેલા સાંસદ સારા પોચિને બ્રિટનમાં બુરખા પર પ્રતિબંધ મૂકવાની માગ કરતાં મોટો વિવાદ સર્જાયો છે. આ વિવાદમાં તેમની પોતાની જ પાર્ટી રિફોર્મ યુકેની સાથે કન્ઝર્વેટિવ પણ સામેલ થઇ ગયાં છે. દરેક રાજકીય પાર્ટીમાં બુરખા પર પ્રતિબંધના...