Search Results

Search Gujarat Samachar

લગભગ છેલ્લા એક વર્ષથી સ્થગિત થઇ ગયેલી ભારત અને યુકે વચ્ચેના મુક્ત વેપાર કરાર પરની મંત્રણાઓ પુનઃશરૂ થઇ રહી છે. 2022થી શરૂ થયેલી આ મંત્રણાઓ 14 રાઉન્ડ પછી પણ વેપાર કરારને મૂર્તિમંત કરવામાં સફળ રહી નથી પરંતુ હવે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા શરૂ...

પશ્ચિમના દેશોમાં ફાર રાઇટ્સનો થઇ રહેલો ઉદય વિશ્વ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. તાજેતરમાં જર્મનીમાં યોજાયેલી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ વિપક્ષી ગઠબંધનના ફ્રેડરિક મેર્ઝ ચૂંટણી જીતી ગયાં છે જ્યારે કટ્ટર જમણેરી ગઠબંધન ઓલ્ટરનેટિવ ફોર જર્મની (એએફડી)ને...

બાળકોનું અપરાધિક શોષણ અને કોઇના ઘર પર અપરાધિક પ્રવૃત્તિ માટે કબજો (કકુઇંગ) કરી લેવાને ક્રિમિનલ અપરાધ ગણાશે. આગામી સપ્તાહમાં સંસદમાં રજૂ થઇ રહેલા ક્રાઇમ અને પોલિસિંગ બિલમાં આ જોગવાઇ કરાઇ છે.

ભારતના ધરમશાલા નજીકના દૌલાધાર પર્વતોમાં મિત્ર સાથે ટ્રેકિંગ દરમિયાન ઇજા થયા બાદ બ્રિટિશ પર્યટક થોમસ હેરીનું મોત થયું હતું. થોમસ હેરી અને રોબર્ટ જ્હોન એમર્ટન નામના બંને બ્રિટિશ પ્રવાસી શિયાળામાં પર્વતમાળામાં ટ્રેકિંગ પર કુલુ પ્રશાસન દ્વારા મૂકાયેલા...

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં રાજ્ય સરકારે ગિફ્ટ સિટી માટે આ નિયમમાં છૂટછાટ આપી હતી, જેના પરિણામે સરકારને મોટી આવક થઈ છે. હવે રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં...

પહેલગામમાં બનેલી આતંકી ઘટના સાથે સંકળાયેલી ધ્રુજાવી દેતી વાતો હવે બહાર આવી રહી છે. આ ઘટનાના સાક્ષીઓના જણાવ્યા પ્રમાણે આતંકીઓએ પહેલા એક પ્રવાસીને તેનું...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દોઢ કલાકથી વધુ સમય માટે ચર્ચા કરી હતી. તેમની આ મુલાકાત ગુજરાતમાં પ્રદેશ...

ગિરિયા રોડ પર રહેણાક વિસ્તારમાં એક દુર્ઘટના ઘટી, જ્યાં ખાનગી કંપનીના પાઇલટ ટ્રેનિંગ સેન્ટરના પ્લેનનું ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પાઇલટનું મોત થયું...

મુખ્યમંત્રી કાર્યાલય (CMO) ફરી એક વખત વિવાદના વમળમાં સપડાયું છે. તેનું કારણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અંગત મદદનીશ નીલ પટેલની મુખ્યમંત્રી કાર્યાલયથી...

લોકસભા ચૂંટણી પહેલાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (બીટીપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના ભૂતપૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ભાજપ પ્રવેશ કર્યા બાદ એક જ વર્ષમાં...