Search Results

Search Gujarat Samachar

હોલિવૂડ જેવી ફિલ્મો બોલિવૂડમાં નહીં બનતો હોવાનો અફસોસ ઘણાં લોકો વ્યક્ત કરતા રહે છે અને હોલિવૂડના બિગ બજેટ પ્રોજેક્ટમાં ભારતીય સ્ટારને રોલ મળે એટલે ભારતીય...

દુબઇમાં મિલકત ખરીદનારા ઘણા ગુજરાતીઓને આવકવેરા વિભાગે ઇન્કમ ટેક્સ એક્ટના સેકશન 131 (1એ) હેઠળ નોટિસો મોકલવાનું શરૂ કર્યું છે. આવકવેરા નિષ્ણાતોના મતે આવી...

એ-લેવલમાં સારા પરિણામ હાંસલ કર્યાં છતાં વિદ્યાર્થીઓને મેડિકલ સ્કૂલમાં એડમિશન મળી રહ્યાં નથી તેના કારણે મોટી સંખ્યામાં બ્રિટિશ એશિયન વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસ માટે યુરોપ તરફ નજર માંડી રહ્યાં છે.

જાન્યુઆરીમાં ફુગાવાનો દર 3 ટકા પર પહોંચી જતાં કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઇસિસ ફરી એકવાર ગંભીર બનવાની સંભાવના છે. ફુગાવાના દરમાં વધારાને પગલે સ્થાનિક સત્તામંડળો પણ કાઉસિલ ટેક્સમાં વધારો કરવાની તૈયારી કરી રહ્યાં છે.

 યુકેમાં ગેરકાયદેસર કામ કરતા માઇગ્રન્ટ્સ સામે ચાલી રહેલા અભિયાન અંતર્ગત કોવેન્ટ્રી અને મિડલેન્ડ્સમાંથી 100 કરતાં વધુ માઇગ્રન્ટ્સની ધરપકડ કરાઇ હતી. જાન્યુઆરી મહિનામાં 131 સ્થળો ખાતે દરોડા પડાયા હતા અને 106 લોકોની ધરપકડ કરાઇ હતી.

બ્રિટનની રાજધાની લંડનમાં બેરોજગારીનું પ્રમાણ સમગ્ર દેશમાં સૌથી બદતર છે. લંડનના 6.1 પુખ્ત વ્યક્તિ કોઇ પ્રકારનું કામ કરતાં નથી. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા અનુસાર યુકેમાં બેરોજગારીનો રાષ્ટ્રીય દર 4.4 ટકા છે જેની સામે લંડનનો બેરોજગારીનો...

વેલ્ફેર સિસ્ટમમાં ચાલી રહેલા ફ્રોડને અટકાવવા સરકાર બેનિફિટ્સના દાવેદારોને સરકાર પાસે તેમના બેન્ક ખાતાની ચકાસણીની ફરજ પાડી શકે છે. અરજકર્તાની આર્થિક સ્થિતિની વાસ્તવિકતા સમજી શકાય તે માટે લેન્ડર્સ અને લેન્ડલોર્ડ્સ દ્વારા ઉપયોગમાં લેવાતી ઓપન બેન્કિંગ...

પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સ ખોટી દર્શાવાઇ હોવાનું સામે આવ્યા બાદ જ્હોન વૂડ ગ્રુપના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અરવિંદ બાલને રાજીનામુ આપી દીધું છે. 44 વર્ષીય બાલને જણાવ્યું હતું કે, આ એક અજાણતા થયેલી ભૂલ હતી. તેમને સર્ટિફાઇડ પ્રેકટિસિંગ એકાઉન્ટન્ટને સ્થાને...

કેનેડાના ઓન્ટારિયો સહિત ઘણા પ્રાંતોમાં આ વર્ષે 17 ફેબ્રુઆરી 2025 સોમવારે ફેમિલી ડેની ઊજવણી કરવામાં આવી હતી. આ વર્ષનો વિષય જનરેશન્સ ગેપ્સના સેતુ બની રહેવા તથા એકસંપ અને શાંતિમય વિશ્વની રચના માટે વિવિધ કોમ્યુનિટીઓ વચ્ચે સંપર્ક ઉભાં કરવાનો હતો.

ગયા સોમવારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયાને 3 વર્ષ વીતી ગયાં. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપની ધરતી પર લડાયેલું આ સૌથી લોહીયાળ યુદ્ધ રહ્યું. નાટોમાં સામેલ થવાના યુક્રેનની યોજનાનો વિરોધ કરતાં રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો...