
વિશ્વભરમાં આતંક અને ખોફનો પર્યાય બની ગયેલું કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (આઇએસઆઇએસ) ક્યારેય દેશમાં પગપેસારો કરી શકશે નહીં...

વિશ્વભરમાં આતંક અને ખોફનો પર્યાય બની ગયેલું કુખ્યાત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા (આઇએસઆઇએસ) ક્યારેય દેશમાં પગપેસારો કરી શકશે નહીં...
રાજ્યના મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે નર્મદા ડેમનું કામ શરૂ કરાવ્યા બાદ પહેલી નવેમ્બરે ૨૦૧૪થી નર્મદા ડેમ પરના ટોપલેવલના ૬૯૦ મીટર લાંબા અને ૧૪૬.૫૦ મીટરની ઊંચાઈના બ્રિજનું કામ ચાલતું હતું. હવે કેવડિયા કોલોની એટલે કે સરદાર સરોવર નર્મદા ડેમના ટોપ...
અમિતાભ બચ્ચનના પ્રવાસી કેમ્પેઈન પછી ગુજરાતમાં દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળે છે. છેલ્લા ૧૦ વર્ષમાં બદલાયેલા પ્રવાસીઓના પ્રવાહને જોતા ગુજરાત સરકાર હવે ટ્રાવેલ એજન્ટને માન્યતા આપીને સર્ટીફિક્ટ આપશે.

ભારતના ગણતંત્ર દિવસની ઉજવણીમાં સામેલ થવા સાથે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાંદેએ ભારતની ત્રિદિવસીય મુલાકાત લીધી હતી. મુલાકાતના બીજા દિવસે સોમવારે...
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાન્દે ભારતના ૬૭મા પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય ઉજવણીનું મુખ્ય મહેમાનપદ શોભાવ્યું અને તેમના ત્રણ દિવસના ભારત પ્રવાસ દરમિયાન ૩૬ રાફેલ ફાઇટર જેટ સહિત વિવિધ ક્ષેત્રે ૧૬ જેટલા મહત્ત્વના કરાર થયા છે. ભારતીય પ્રજાસત્તાક...
લોકશાહી શાસનપ્રણાલિ ધરાવતા ભારત જેવા વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં વૈચારિક મતમતાંતર સહજ લેખાવા જોઇએ, પરંતુ જ્યારે આવા મતમતાંતર સંઘર્ષનું સ્વરૂપનું ધારણ કરે છે ત્યારે તેના ભયાનક પરિણામ આવતા હોય છે.

મૌસમ જાન્યુઆરીના રંગારંગ ઉત્સવોની છે. મહિનાના પ્રારંભે યુનિવર્સિટીનો સાહિત્ય-ઉત્સવ (જેણે કોઈ પ્રભાવ દેખાડ્યો નહીં). જીએલએફનો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ (કનોરિયા...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૧૯મી જન્મજયંતિએ તેમની સાથે...
પતિ: લગ્ન સમયે તેં મહારાજ અને આખા સમાજ વચ્ચે સ્વીકાર્યું હતું કે તું મને માન આપીશ, મારી દરેક વાત માનીશ.... પત્ની: તો શું એટલા બધા લોકો સામે તારી સાથે વિવાદમાં ઉતરું.•

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ ગુજરાતના પાંચ મહાનુભાવોને તેમના વિશિષ્ટ પ્રદાન અને સેવાઓ માટે પદ્મ પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. જેમાં ભીખુદાન...