Search Results

Search Gujarat Samachar

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળ માટે સત્તા સંભાળ્યા બાદ મેક્સિકો, કેનેડા, ચીન સહિત અનેક દેશો સામે ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું છે. ભારત હજુ સુધી...

ધ્ય પ્રદેશના આઈએએસ અધિકારીની સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. આઈએએસ અધિકારી નિયાઝ ખાનનું કહેવું છે કે ભારતમાં તમામ લોકો હિન્દુ છે, ઇસ્લામ અરબી...

યુકેમાં વંશીય લઘુમતી સમુદાયના મેડિકલ કર્મચારીઓની સંખ્યા શ્વેત મેડિકલ કર્મચારીઓથી પણ વધી ગઇ છે. દેશમાં મહિલા ડોક્ટરોની સંખ્યા પણ પહેલીવાર પુરુષો કરતાં વધુ થઇ છે. જનરલ મેડિકલ કાઉન્સિલ અનુસાર બ્રિટનમાં 3,30,000 મેડિકલ કર્મચારી કાર્યરત છે.

ટ્રેડમાર્કના ઉલ્લંઘનના એક કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઓનલાઈન માર્કેટ પ્લેસ કંપની એમેઝોન ઈન્ડિયાને રૂ. 337 કરોડનો જંગી દંડ ફટકાર્યો છે. દેશમાં ટ્રેડમાર્કના...

ઇલફોર્ડ અને રોમફોર્ડના બે લેભાગુઓ દ્વારા સેંકડો લોકોને બનાવટી કાર ઇન્શ્યુરન્સ પોલિસી આપીને છેતરપિંડી કરાઇ છે. રોમફોર્ડના ઇકરામ રફિકે ઇન્શ્યુરન્સ બ્રોકર બનીને 900 કરતાં વધુ લોકોને ઓછી કિંમતની ગણાવીને બનાવટી ઇન્શ્યુરન્સ પોલિસી પધરાવી દીધી હતી.

શરીરની કામગીરી વ્યવસ્થિત ચાલતી રહે અને મગજની તંદુરસ્તી માટે આયર્ન અથવા લોહતત્વ મહત્ત્વની ખનિજ છે જે હોર્મોન્સ અને બોન મેરોના ઉત્પાદનમાં મદદ સાથે રોગ પ્રતિકાર...

બંગાળના હલ્દિયાથી ભાજપનાં ધારાસભ્ય તાપસી મંડલ સોમવારે સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં સામેલ થયાં છે. તાપસી નેતા પ્રતિપક્ષ શુભેન્દુ અધિકારીના નજીકના...

સરદાર પટેલ એરપોર્ટ પર હવે પેસેન્જરોને એકદમ સસ્તો ચા-નાસ્તો અને પાણીની સુવિધા મળી રહેશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડુ દ્વારા 7...

જાણીતા વિચારક, લેખક અને પત્રકાર ગુણવંતભાઈ શાહના વડોદરાસ્થિત નિવાસસ્થાને 7 માર્ચે પરમપૂજ્ય મોરારિબાપુએ પધરામણી કરી હતી. આ નિમિત્તે ગુણવંતભાઈ અને તેમના પરિવારજનોએ...