Search Results

Search Gujarat Samachar

લખનઉ અદાલતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે વીર સાવરકર વિશે આપેલા નિવેદનના કેસ સંદર્ભે દાખલ થયેલા કેસમાં રાહુલને રૂ. 200નો દંડ કર્યો છે. મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની...

ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવતાં જ અમદાવાદના ક્રિકેટપ્રેમીઓએ શહેરમાં ફટાકડા ફોડી વિજય સરઘસ કાઢ્યું હતું. સિંધુભવન રોડ, સી.જી....

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે સેલવાસમાં રૂ. 2,580 કરોડથી વધુનાં વિકાસકાર્યોનો શુભારંભ કરાવ્યો હતો.

યુકેની મુલાકાતે આવેલા ભારતના વિદેશ મંત્રી ડો. એસ.જયશંકર ચેથમ હાઉસ ખાતેથી રવાના થઇ રહ્યા હતા ત્યારે ખાલિસ્તાની અલગતાવાદીઓ દ્વારા તેમને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો. ખાલિસ્તાની અલગતાવાદ,  આતંકવાદ અને સામુહિક હત્યાકાંડોથી ખરડાયેલો છે. ભારતમાં ખાલિસ્તાની...

કડીના ડિંગુચા જેવી ઘટના ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા સાબરકાંઠા જિલ્લાના પરિવાર સાથે બન્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગેરકાયદે અમેરિકા જવા માટે એજન્ટ...

ગુજરાત સમાચારના 15થી 22 માર્ચ 2025ના અંકમાં ‘માર્ચમાં વિવિધ ધર્મોના દિવ્ય અને પવિત્ર ઉત્સવોની ઊજવણી ...’ લેખમાં મારાથી ભૂલ સાથે સેન્ટ પેટ્રિક‘સ ડેનો ઉલ્લેખ કરવાનો રહી ગયો હતો. પાંચમી સદીમાં સેન્ટ પેટ્રિકના મૃત્યુ પછી દર વર્ષે 17 માર્ચે તેમની...

ખસ્તાહાલ એનએચએસની સેવાઓ બહેતર બનાવવા માટે સ્ટાર્મર સરકારે મોટો જુગાર રમ્યો છે. કોરોના મહામારી બાદ એનએચએસની સેવાઓ તદ્દન ખાડે ગઇ હતી અને હજુ તેમાં કોઇ નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો નહોતો. એએન્ડઇ, ક્રિટિકલ કેર અને ડેન્ટલ કેર ઝંખતા લાખો દર્દીઓને...

છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોટો જુગાર રમી રહ્યાં છે. ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે સામ, દામ દંડ અને ભેદની પરદા પાછળની લડાઇ હાલ ચરમ પર ચાલી રહી છે....

બલુચિસ્તાન, સિંધ, ખૈબર પખ્તુનવા અને પંજાબમાં ચાલી રહેલા ઘટનાક્રમો દર્શાવે છે કે પાકિસ્તાન પતનના આરે પહોંચી ગયો છે. 1947માં ભારત સાથે આઝાદ થઇ અસ્તિત્વમાં આવેલા પાકિસ્તાનમાં અત્યાર સુધીની લશ્કરી સરમુખત્યારશાહી, વંશીય દમન અને આર્થિક ગેરવહીવટના...

પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાના સમાપન બાદ નરેન્દ્ર મોદીએ આ મહોત્સવમાં કરોડો લોકોની ઉપસ્થિતિને નવજાગૃતિ સમાન ગણાવી હતી. વડાપ્રધાને પોતાના બ્લોગમાં 45 દિવસના...