Search Results

Search Gujarat Samachar

ભારત અને યુકે વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં વધુ એક શિખર સર થવા જઇ રહ્યું છે. વાચક મિત્રો ગુજરાત સમાચારનો આ અંક આપના હાથમાં આવશે ત્યાં સુધીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત આટોપાઇ ગઇ હશે અને બંને દેશ વચ્ચેના બહુપ્રતિક્ષિત મુક્ત...

સ્ટાર્મર સરકાર દ્વારા મતદાન અધિકારની વયમર્યાદા 16 વર્ષ કરવાની જાહેરાત કરાઇ છે. મતદાનની વયમર્યાદા ઘટાડવા અંગેની ચર્ચાઓ તાજેતરના વર્ષોમાં વેગ પકડી રહી છે. તેની તરફેણ કરનારાઓની દલીલ છે કે તેનાથી બાળકોના રાજકીય અને નાગરિક અધિકારો સાકાર કરી શકાશે...

યુકેમાં સૌથી લોકપ્રિય એવા સાયકેમોર ગેપ ટ્રીને કાપી નાખનાર 39 વર્ષીય ડેનિયલ ગ્રેહામ અને 32 વર્ષીય એડમ કારરુથર્સને ચાર વર્ષ અને 3 મહિના કેદની સજા કરાઇ છે....

એસેક્સના એપિંગ ખાતે આવેલી રાજ્યાશ્રયવાંચ્છુઓની હોટલ પર કેટલાક તોફાની તત્વો દ્વારા કરાયેલા હુમલામાં પોલીસ અધિકારીઓ ઘવાયાં હતાં અને તેમના વાહનોમાં પણ તોડફોડ...

કોરોના મહામારી દરમિયાન હોસ્પિટલમાંથી ચોરેલી પીપીઇ કિટ ઇ-બે પર વેચવાના આરોપસર એનએચએસના ડોક્ટર અને તેના પતિને 10-10 વર્ષની કેદ ફટકારવામાં આવી છે. ડો. અતિયા...

લંડનમાં ઇસ્કોન દ્વારા સંચાલિત ગોવિંદા શાકાહારી રેસ્ટોરન્ટમાં એક અશ્વેત યુવાને ચીકન ખાતાં મોટો વિવાદ સર્જાયો હતો. એક વાઇરલ વીડિયોમાં રેસ્ટોરન્ટમાં નિયમોનું...

મેક્સિકોથી યુકેમાં 14.4 મિલિયન પાઉન્ડનું કોકેઇન દાણચોરી દ્વારા લાવવા સંતાનોનો ઉપયોગ કરનાર માતાને જેલની સજા કરાઇ છે. બ્રાડફોર્ડની 54 વર્ષીય ફરઝાના કૌસરને...

પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટરમાં જીતવા માટે આપણે અમેરિકા કે ચીન બનવાની જરૂર નથી. આજે અમેરિકા અને ચીન...

બ્રિટન સરકારે પાકિસ્તાની એરલાઇન્સ પર લાદેલો પ્રતિબંધ હટાવી લેતાં રોચડેલ ગ્રુમિંગ ગેંગના બે રિંગલીડર્સને દેશનિકાલ કરવાનો માર્ગ મોકળો બનશે. સરકાર કારી અબ્દુલ ...

એક કિશોરીને વર્ષો સુધી પોતાની વાસનાનો શિકાર બનાવનાર કિંગ્સ હીથના સપ્તર્ષિ મિત્રાએ તેના પર મૂકાયેલા 13 આરોપની કબૂલાત કરી લીધી છે. 42 વર્ષીય મિત્રાએ આ સગીરા...