Search Results

Search Gujarat Samachar

સરકારે ઈસ્લામોફોબિયાની વ્યાખ્યા સંદર્ભે સલાહ આપવા ફેબ્રુઆરી મહિનામાં સ્વતંત્ર વર્કિંગ ગ્રૂપની સ્થાપના કરી હતી. આ ઈનિશિયેટિવ બાબતે ભારે ગુપ્તતા જળવાઈ છે....

પૂર્વ વડાપ્રધાન રિશી સુનાકે ગોલ્ડમેન સાશ ખાતે સીનિયર એડવાઇઝર તરીકેની ભુમિકાનો સ્વીકાર કર્યો છે. જુલાઇ 2024માં સંસદની ચૂંટણીમાં પરાજય બાદ વડાપ્રધાનપદેથી રાજીનામુ આપનાર સુનાક ગોલ્ડમેન સાશ ખાતે બેન્કના ક્લાયન્ટને સલાહ આપવાનું પાર્ટટાઇમ કામ કરશે.

બીમારીના બહાને કામ ધંધો નહીં કરતા લોકોને જોબ માર્કેટમાં પરત લાવવા સરકાર જીપીને માંદગીની રજાની ચિઠ્ઠી જારી કરવાનું બંધ કરી લોકોને જોબ કોચ પાસે અથવા જિમમાં મોકલવાનો આદેશ આપશે. 

લંડનના અગ્રણી મ્યુઝિયમ વિક્ટોરિયા એન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ ખાતે ગયા મહિને સ્કૂલ ટ્રીપમાં ગયેલા કેટલાંક બાળકો સાથે રેસિસ્ટ વ્યવહાર કરાતાં મ્યુઝિયમ દ્વારા તપાસના આદેશ અપાયા છે.

સરકારે નવી ઇલેક્ટ્રિક કાર ખરીદવા પર 3750 પાઉન્ડ સુધીની ગ્રાન્ટ ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ માટે 650 મિલિયન પાઉન્ડનું ભંડોળ ફાળવ્યું છે. 37000 પાઉન્ડથી ઓછી કિંમત ધરાવતી ચોક્કસ નવી ઇવી કાર માટે આ ગ્રાન્ટ અપાશે. આ નિર્ણયનો અમલ 16મી...

નવા શૈક્ષણિક સત્રથી વાલીઓને તેમના સંતાનોના ગણવેશ પાછળ 100 પાઉન્ડ કરતાં વધુની રકમ ખર્ચ કરવી પડશે. એક સરવેમાં જણાવ્યા અનુસાર વાલીઓને પ્રતિ સંતાન 108.59 પાઉન્ડ ખર્ચવા પડશે.

લીવરપુલમાં ઓરીનો વાવડ પ્રસરતાં ચિંતાની લાગણી પ્રવર્તી રહી છે. ગયા સપ્તાહમાં ઓરીથી ચેપગ્રસ્ત એક બાળકનું લીવરપુલની આલ્ડર હે ચિલ્ડ્રન હોસ્પિટલમાં મોત થયું હતું.

અમદાવાદમાં લંડન માટે ઉડાન ભરનાર કમભાગી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થવાના કારણો શોધવા માટેની તપાસ સમિતિ દ્વારા જારી કરાયેલા પ્રાથમિક અહેવાલ સામે ઘણી નારાજગી પ્રવર્તી રહી છે. 

પોસ્ટ ઓફિસના હોરાઇઝન આઇટી સ્કેન્ડલના કારણે સેંકડો સબ પોસ્ટમાસ્ટરોના પરિવાર બરબાદ તો થઇ ગયાં તે ઉપરાંત પરિવારના નાના બાળકોએ પણ ઘણું સહન કરવું પડ્યું હતું. 

રોધરહામ ગ્રુમિંગ સ્કેન્ડલ બાદ સાઉથ યોર્કશાયર પોલીસનો મુસ્લિમો દ્વારા કરાયેલા બહિષ્કારની આગેવાની લેનાર મુબીન હુસેનને એમબીઇથી સન્માનિત કરાયા છે. ગ્રુમિંગ ગેંગ અંગેના આરોપોની તપાસમાં પોલીસની નિષ્ફળતા બાદ મુબીને ઓક્ટોબર 2015માં પોલીસનો બહિષ્કાર...