ભારત અને આરબ લીગના 19 સભ્ય દેશોએ રવિવારે પેલેસ્ટાઈનના મુદ્દે પોતાના વલણનો પુનરોચ્ચાર કરતાં બે રાષ્ટ્ર સમાધાન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ભારત અને આરબ લીગના 19 સભ્ય દેશોએ રવિવારે પેલેસ્ટાઈનના મુદ્દે પોતાના વલણનો પુનરોચ્ચાર કરતાં બે રાષ્ટ્ર સમાધાન પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મણિપુરથી આગામી બે સપ્તાહમાં રાષ્ટ્રપતિ શાસન હટી 15 ફેબ્રુઆરી પહેલાં સરકારની રચના શક્ય છે. દિલ્હીમાં મણિપુરના ધારાસભ્યો સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓની આ મુદ્દે વાતચીત પૂર્ણ થઈ ગઈ છે.
ડિજિટલ યુગમાં 5G સ્પીડની સાથે ઓનલાઇન જુગારનું દૂષણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. દાહોદના નિવૃત્ત વૃદ્ધે પોતાની જીવનમૂડી પૌત્રના ભરોસે ગુમાવી દીધી છે.

સાબરમતી આશ્રમ, સાબરમતી રેલવે સ્ટેશન અને સાબરમતી જેલ: આ ત્રણે એકબીજાથી બહુ દૂર નહિ, તેવાં સ્થાનો છે. આધુનિક, પ્રાચીન અને ઐતિહાસિક સામગ્રીનો અનુભવ કરવો હોય...

બહુક્ષેત્રીય આંતરરાષ્ટ્રીય વેપાર અને બિઝનેસ નેટવર્કિંગ ત્રિદિવસીય ઈવેન્ટ LIBF Expo 2026– મુંબઈ કોલિંગનું મુંબઈમાં સફળ આયોજન કરાયું હતું. 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી,...
ઉત્તર ગુજરાતની છેલ્લા ઘણા સમયથી પડતર માગણીને કેન્દ્ર સરકારે સ્વીકારી છે અને ડીસામાં ઉત્તર ગુજરાતના સૌપ્રથમ સિવિલ એરપોર્ટને મંજૂરી આપવામાં આવી છે. ડીસા ખાતેના એરફોર્સ સ્ટેશનને સિવિલ એરપોર્ટ તરીકે પણ ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. હવે આ એરપોર્ટ...
ઉનાવા હાઇવે પાસે આવેલા ખોડિયાર એસ્ટેટના ગોડાઉનથી રૂ. 3.02 કરોડના જીરાની ચોરી થઈ ગઈ. જો કે મહેસાણા લોકલ ક્રાઇમબ્રાન્ચે આ ચોરી કરનારા હાઇકોર્ટના વકીલ અને દિલ્હીના ડુપ્લિકેટ ચાવી બનાવનારાને ઝડપી પાડ્યા છે.
સુરત આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા છેલ્લા સાતેક દિવસોથી લક્ષ્મી ડાયમંડ જૂથ તેમજ અન્ય ધંધા સાથે સંકળાયેલા ગ્રૂપ તેમજ ફાઇનાન્સરને ત્યાં હાથ ધરેલી તપાસમાં રૂા.1900 કરોડના બેનામી વ્યવહારો અધિકારીઓએ શોધી કાઢ્યા છે. રહેણાક અને ધંધાકીય...

ખેરગામ- શામળા ફળિયાના હેમ નરેશભાઈ પટેલે રાજ્યસ્તરે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) દ્વારા લેવાતી અને કોલેજમાં પ્રોફેસર બનવા માટેની ગુજરાત સ્ટેટ...

એક તરફ સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર મોટીમોટી જાહેરાતો કરે છે. બીજી તરફ સ્ટાર્ટઅપ શરૂ કરનારાઓ પાસે લાંચ માગવામાં આવે છે.