Search Results

Search Gujarat Samachar

ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે ઈરાન સાથે સીધી વાતચીતથી ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવામાં મદદ મળી છે. ભારત અને ઈરાન વચ્ચે વાતચીત...

એક જમાનો હતો જ્યારે માણસની ખોપડીમાં બુદ્ધિનો ભંડાર હતો અને ફોન બિચારો ઘરના એક ખૂણે વાયરથી બંધાયેલો રહેતો. આજે ફોન ‘વાયરલેસ’ થઈને આખા ઘરમાં રખડે છે અને...

એનએચએસ દ્વારા લોકલ ફાર્મસીઓને અપાતું ભંડોળ ઘટાડી દેવાતાં દર્દીઓને વિનામૂલ્યે અપાતી કોવિડ અને ફ્લૂની રસીઓ પર જોખમ સર્જાયું છે. જો સરકાર આ દિશામાં પગલાં નહીં લે તો મેડિસિન ડિલિવરી સહિતની સેવાઓમાં કાપ મૂકવાની ફાર્મસીઓએ ચેતવણી ઉચ્ચારી છે.

અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ...

વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ થયા પછી તગડી લોન પરત કરવી પડે છે જેના કારણે તેઓ ક્યારેય દેવામાંથી બહાર આવી શક્તા નથી. તેથી હાઉસ ઓફ કોમન્સની ટ્રેઝરી કમિટીએ હાલની યુનિવર્સિટી ફાઇનાન્સ સિસ્ટમ વિદ્યાર્થીઓ માટે ન્યાયી છે કે કેમ તે નક્કી કરવા નવી તપાસ શરૂ...

નાગરિકોને વિનામૂલ્યે ચાઇલ્ડ કેર અને ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં ડિજિટલ આઇડીનો ઉપયોગ કરવા દેવા કેબિનેટના મંત્રીઓએ સૂચન કર્યું છે.

ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું છે કે એપ્રિલથી ભારત અને યુકે વચ્ચેનો મુક્ત વેપાર કરાર અમલમાં આવી જશે. યુકેની સંસદ દ્વારા સૌથી ઝડપથી મંજૂરી અપાઇ હોય તેવો આ વેપાર કરાર બની રહેશે.

 વેસ્ટ મિડલેન્ડ્સમાં 1 મિલિયન પાઉન્ડનું કોકેન સપ્લાય કરનારી ગેંગના 4 લોકોને જેલની સજા ફટકારવામાં આવી છે. રોબર્ટો કેટાલ્ડો, પરમિન્દર ગ્રેવાલ, ટોમસ કિયૌલાકિસ અને ગેબ્રિયલ ટ્રિન્કુનેઇટ સમગ્ર દેશમાં ડ્રગ ડીલર્સને કોકેન સપ્લાય કરતા હતા. 

શું તમે ક્યારેય કલ્પના પણ કરી છે કે જે મોબાઇલને તમે દિવસમાં સો વખત સ્પર્શ કરો છો તે ટોયલેટ સીટ કરતાં પણ વધુ ગંદો હોઈ શકે છે? અથવા જે ઓશીકા પર તમે સૂઈ જાઓ...