Search Results

Search Gujarat Samachar

બ્રિટિશ કેન્સર જર્નલમાં પ્રસિદ્ધ થયેલા વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડના અહેવાલમાં એક અભ્યાસના આધારે તારણ રજૂ થયું છે કે શાકાહારથી કેન્સરનું જોખમ ઘટી જાય છે....

પત્નીઃ હું તમને કેટલી સારી લાગુ છું?પતિ: બહુ જ સારી.પત્નીઃ ના, તો પણ, કહો કેટલી?પતિ: એટલી સારી લાગે છે કે મને થાય છે કે તારા જેવી બીજી લઈ આવું!•••

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના તણાવ વચ્ચે સોમવારે દુબઈમાં ડ્રોન હુમલો થતા એરપોર્ટનો રન-વે તાત્કાલિક બંધ કરાયો હતો. આ કટોકટીને પગલે અમદાવાદથી સવારે 5 વાગ્યે દુબઈ રવાના થયેલી એમિરેટ્સની ફ્લાઈટને ગલ્ફ ઓફ ઓમાનના મધદરિયેથી પાછી વાળવી પડી હતી.

સુરત જિલ્લા સેવાસદનના એ-બ્લોકમાં આવેલા પાંચમા માળે શુક્રવારે કાળજું કંપાવનારી ઘટના બની હતી. ફેમિલી કોર્ટમાં જ્યારે ભરણપોષણના કેસની કાર્યવાહી ચાલી રહી હતી, ત્યારે 75 વર્ષીય આયુર્વેદિક ડોક્ટરે પોતાની 61 વર્ષીય પત્ની પર અચાનક એસિડ ફેંકી દીધો હતો.

ફિલ્મઉદ્યોગમાં શિરમોરસમાન ગણાતા 98મા ઓસ્કર એવોર્ડની જાહેરાત કરાઇ છે. જેમાં પોલ થોમસ એન્ડરસનની ‘વન બેટલ આફ્ટર અનધર’ ફિલ્મે 13 નોમિનેશનમાંથી 6 એવોર્ડ જીતીને...

કેનેડા સરકારે દેશમાં પહેલેથી હાજર ટેમ્પરરી વર્કર્સ (અસ્થાયી વિદેશી કર્મચારીઓ) માટે પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર) મેળવવાનો નવો અને સરળ માર્ગ ખોલી આપ્યો છે....

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત...

ભારતીય સેનાનાં મહિલા અધિકારી મેજર સ્વાતિ શાંતા કુમારને યુનાઇટેડ નેશન્સ (યુએન) દ્વારા સન્માનિત કરાયાં છે. તેમને દક્ષિણ સુદાનમાં તૈનાતી દરમિયાન લિંગ સમાનતા...

અમેરિકામાં ગેરકાયદે વસતા 11 ભારતીય નાગરિકો પર વિઝા ફ્રોડનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકાયો છે. સરકારી વકીલોના આરોપનામા અનુસાર, આ લોકોએ ગ્રીન કાર્ડ મેળવવાના...

ફેશનજગતમાં આગવી નામના ધરાવતા ફ્રાન્સના લોકોનો ચીઝ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે. ફ્રાન્સમાં ચીઝ માત્ર ખાવાની વસ્તુ નથી, પણ તેને રાષ્ટ્રીય સંસ્કૃતિનો એક હિસ્સો...