Search Results

Search Gujarat Samachar

નાણાકીય વર્ષ 2024-25માં દેશના મુખ્ય રાજકીય પક્ષોને મળેલા દાનના આંકડા જાહેર થયા છે. અને ભાજપ ફરી એકવાર દેશમાં સૌથી વધુ દાન મેળવનારો રાજકીય પક્ષ રહ્યો છે,...

ભારતના વિદેશ મંત્રાલયે હાલમાં સેક્રેટરી ઇસ્ટ તરીકે ફરજ બજાવતા પેરિયાસામી કુમારનની યુકે ખાતે ભારતીય હાઇ કમિશ્નર તરીકે નિયુક્તિની જાહેરાત કરી છે. 

28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલે ઈરાનની ઉપર હુમલા શરૂ કર્યા હતા, ત્યારથી મરણાંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં સાડા ચાર હજાર કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા...

 મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધને એક મહિનો થઈ ગયો છે ત્યારે આ યુદ્ધ હવે વધુ વિનાશક બની રહ્યું છે. ઈરાન પર જમીની હુમલા તથા ખાર્ગ ટાપુ પર...

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના મીતિયાળા અભયારણ્ય અને ગામ પાસે ફોલ્ટલાઇન ફરી સક્રિય થઈ છે. સોમવારે સવારે 11:53 વાગ્યે 2.6 અને રવિવારે સાંજે 4:10 વાગ્યે 3.1ની તીવ્રતાના બે તેમજ અન્ય હળવા આંચકાથી ધરતી ધ્રૂજી ઊઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે....

ગુજરાત સરકાર દ્વારા અશાંતધારા અધિનિયમમાં સુધારા માટેનું વિધેયક ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયું, જે અંગે વિપક્ષ દ્વારા કેટલાક મુદ્દે વિરોધ પણ કરાયો હતો. જો કે અંતે લાંબી ચર્ચા બાદ મોડી સાંજે બહુમતીથી આ બિલ પસાર થઈ ગયું હતું. વિધેયક પૈકીના સુધારા...

 બ્રેડફોર્ડના એક મદ્રેસાને મસ્જિદમાં રૂપાંતરિત કરવાની યોજનાને પ્લાનિંગ કમિટીએ નકારી દીધી છે.થોર્નબરીના વૂડહોલ એવન્યુ પર સ્થિત અનવર-ઉલ-ઇસ્લામ 2012થી મદ્રેસા તરીકે તરીકે કાર્યરત છે.

ગુજરાત સરકારનું દેવું સતત વધી રહ્યું છે, ત્યારે કેગના 2024-’25ના ફાઇનાન્સિયલ ઓડિટિંગ મુજબ 2024-’25માં રાજ્યનું કુલ દેવું રૂ. 3.80 લાખ કરોડથી વધુનું થવા જાય છે. આ સાથે કુલ જાહેર જવાબદારી રૂ. 4.59 લાખ કરોડથી વધુની છે. બીજી તરફ સરકારે બજારથી લીધેલી...

ઇરાન-ઇઝરાયલના વણસી રહેલા તણાવની માઠી અસર હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના પરિવારો પર થાય છે. રોજગારીની શોધમાં ખાડી દેશોમાં ગયેલા નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના 77 માછીમારો હાલ ઇરાનમાં ફસાયા છે.