Search Results

Search Gujarat Samachar

દ૨ વર્ષે જન્મદિવસ સાથે ઉમર વધે છે, પણ શું તમે હું ક્યારે વિચાર્યું છે કે તમારો ચહેરો આ ઉમરને કેટલી રીતે દર્શાવે છે? ફાઈન લાઈન, રિન્કલસ એ બધું ‘એજિંગ સાઈન’...

યુવાન હોય કે વડીલ, આજકાલ જ્યારે પણ કોઇને થોડો સમય મળે છે, ત્યારે હાથ આપમેળે આપણા ફોન પર જાય છે. સ્ક્રોલ કરવાની એક ટેવ ધીમે ધીમે કુટેવ બની જાય છે, જે દિવસના...

કેન્યાએ તેના ઓઈલ સપ્લાય ચેઈન કૌભાંડની તપાસ ઝડપી બનાવતા મોમ્બાસા પોર્ટ પર ઈંધણના બીજા શિપમેન્ટના ડોકિંગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વિવાદાસ્પદ આયાત સોદાની...

ઘાના એનર્જી ચેમ્બરે ભેદભાવપૂર્ણ વલણ અને આફ્રિકન વ્યાવસાયિકોની અવગણનાનો આક્ષેપ મૂકી લંડનમાં યોજાનારી આફ્રિકા એનર્જી સમિટમાંથી ખસી જવાનો સત્તાવાર નિર્ણય...

નેપાળથી ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા માટે ભારતના ઉત્તર પ્રદેશની બહરાઈચ અદાલતે બે બ્રિટિશ નાગરિકોને છ મહિનાની જેલની સજા ફટકારી છે. મંગળવારે અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.

ઇરાન સાથેના યુદ્ધના પરિણામે સર્જાયેલી આર્થિક અસ્થિરતા અને વધતી મોંઘવારી વચ્ચે બ્રિટન સરકારે વિદ્યાર્થી લોન  લેનારા લાખો સ્નાતકો માટે મોટી રાહતની જાહેરાત કરી છે. સરકારે જાહેરાત કરી છે કે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિદ્યાર્થી લોન પરનો વ્યાજ દર...

લંડનની બસ સેવામાં કાપ મૂકાયો છે તેમજ કેટલાક રૂટની બસના સમયમાં પણ બદલાવ કરાયો છે. ટ્રાન્સપોર્ટ ઓફ લંડને જાહેરાત કરી છે કે 20 કરતા વધુ રૂટ પર પ્રવાસીઓની ઘટતી સંખ્યા અથવા તો વધી રહેલા ટ્રાફિક જામને કારણે ફ્રિકવન્સીમાં બદલાવ કરાયો છે. તેનો અર્થ...

એનએચએસમાં પ્રસુતાઓના મરણનું પ્રમાણ છેલ્લા બે દાયકાની ટોચે પહોંચ્યું છે. ગર્ભાવસ્થા, પ્રસુતિ અને બાળકને જન્મ આપ્યાના તુરંત બાદ થતા મોતમાં મોટો વધારો થયો છે. 

લંડનની બ્રેન્ટ કાઉન્સિલ એક પેલેસ્ટિનિયન શહેર સાથે ટ્વિનિંગ એગ્રીમેન્ટ કરવા બદલ વિવાદોના ઘેરામાં આવી છે. કાઉન્સિલ પર યહૂદી સમુદાયને હાંસિયામાં ધકેલવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 

અમેરિકાથી દેશનિકાલ કરાયેલા લોકોને લઇને પહેલી ફ્લાઇટ યુગાન્ડા પહોંચી હતી. ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ સંકળાયેલા ન હોય તેવા દેશોમાં દેશનિકાલ કરવાની ટ્રમ્પ સરકારની નીતિ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે.