Search Results

Search Gujarat Samachar

દાંતની સારવારઅર્થે લંડનથી આવેલી મહિલા કૌટુંબિક કારણોસર માનસિક રીતે ભાંગી પડતાં 181 અભયમની ટીમે સમયસૂચકતા વાપરી તેને સુરક્ષિત રીતે ડિપ્રેશનથી બહાર લાવી પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડ્યું. આ મહિલાએ જામનગરની એક હોટેલમાં રોકાણ કર્યું હતું. દરમિયાન દીકરીનો...

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં એઆઈએડીએમકેએ 35 વર્ષમાં પહેલી વખત કોઈ બ્રાહ્મણ ઉમેદવાર ઉતાર્યો નથી. આ બાબત દર્શાવે છે કે બ્રાહ્મણ સમુદાયનો પ્રભાવ ઘટી રહ્યો છે. ફક્ત આ જ પક્ષ નહીં અન્ય અગ્રણી પક્ષોના ઉમેદવાર યાદીમાં પણ બ્રાહ્મણોને જગ્યા નથી.

સૌંદર્ય અને પ્રતિભાના સંગમ સમાન મિસ વર્લ્ડ 2026 બ્યૂટી કોન્ટેસ્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ વર્ષે સ્પર્ધા વિયેતનામના મનોહર સ્થળો પર યોજાઇ રહી છે,...

ઇરાન યુદ્ધમાં સાથ નહીં આપવા માટે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ યુકેની આકરી ટીકા કરી રહ્યા હોવા છતાં કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા એપ્રિલના અંત ભાગમાં અમેરિકાની મુલાકાતે જશે અને ટ્રમ્પ સાથે મુલાકાત કરશે.

લિન્કનશાયરના બોસ્ટનમાં 14 જાન્યુઆરીના રોજ મહિલા પર બળાત્કાર ગુજારનાર જિતેન્દ્રકુમાર પ્રજાપતિને 3 વર્ષ અને 8 મહિનાની કેદ ફટકારવામાં આવી છે.

નોર્થ લંડનના ગોલ્ડર્સ ગ્રીન ખાતે યહૂદી ચેરિટીની એમ્બ્યુલન્સોને આગચંપીની ઘટનામાં પોલીસે બ્રિટિશ પાકિસ્તાની સગીર સહિત 3 વ્યક્તિની ધરપકડ કરી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના 45મા સ્થાપના દિન પ્રસંગે પક્ષના કાર્યકર્તાઓને વર્ચુઅલી સંબોધન કરતા જણાવ્યું હતું કે ભાજપે અનેક મુદ્દા પર કામ પૂર્ણ કર્યું...

લેસ્ટર ઈસ્ટના યુવા કન્ઝર્વેટિવ સાંસદ શિવાની રાજા દ્વારા 24 માર્ચ 2026 ના રોજ યુકેના હાઉસ ઓફ કોમન્સમાં IIW શી ઇન્સ્પાયર્સ એવોર્ડ્સ ‘ધર્મા દુબે સ્પેશિયલ’નું...