ચીને 53 આફ્રિકન દેશોની આયાત પરનો ટેરિફ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. 1 મેથી ચીન 53 આફ્રિકન દેશની આયાતો પર કોઇ ટેરિફ વસૂલશે નહીં.
ચીને 53 આફ્રિકન દેશોની આયાત પરનો ટેરિફ નાબૂદ કરવાની જાહેરાત કરી છે. 1 મેથી ચીન 53 આફ્રિકન દેશની આયાતો પર કોઇ ટેરિફ વસૂલશે નહીં.
પોલીસે હનીટ્રેપ, અપહરણ અને ખંડણીના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમણે રૂ. 1 કરોડની ખંડણી પડાવી હતી.
હિન્દુ ફોરમ બ્રિટને ઇન્કવાયરીના રિપોર્ટ પર પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે, ઇન્કવાયરીએ હિન્દુ ફોરમ ઓફ બ્રિટન અથવા તો સ્થાનિક હિન્દુ સંગઠનો અથવા હિન્દુ સમુદાયની સાથે ચર્ચા વિચારણા કરી નથી તેથી અમે તમારો પક્ષપાતી રિપોર્ટ સ્વીકારી શક્તા નથી.
હવે ભારતીયોને ઇશ્યૂ થનારા યુકેના વિઝિટર વિઝા સંપુર્ણપણે ડિજિટલ સ્વરૂપે જારી કરાશે. બ્રિટનની હોમ ઓફિસના જણાવ્યા અનુસાર 25 ફેબ્રુઆરી 2026થી ભારતીય નાગરિકોને જારી થનારા તમામ નવા વિઝિટર વિઝા ડિજિટલ રહેશે.

ગુજરાતના 13 જિલ્લા અને 35 તાલુકાને સ્પર્શતા 2340 કિ.મી.ના દરિયાકિનારાનો લાભ આપવા રાજ્ય સરકાર ‘મરિન બાયો ટેક્નોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર’(M-BRIC)ની...
યુકેના રાજવી પરિવાર અને રાજકીય વતૃળોમાં ભૂકંપ સર્જનાર સેક્સ ઓફેન્ડર જેફરી એપસ્ટિન ફાઇલ્સમાં સપડાયેલા પૂર્વ રાજકુમાર એન્ડ્રુ માઉન્ટબેટન વિન્ડસર અને અમેરિકા ખાતેના પૂર્વ બ્રિટિશ રાજદૂત અને પૂર્વ બિઝનેસ સેક્રેટરી મેન્ડલસનની ગયા સપ્તાહમાં પોલીસ...

પ્રમુખ ટ્રમ્પ ટેરિફના મામલે કોઇ બાંધછોડ કરવાના મૂડમાં નથી. સુપ્રીમ કોર્ટે ટેરિફને ગેરકાયદે ઠરાવતો ચુકાદો આપતાં હવે તેમણે વિશ્વના તમામ દેશો પર 15 ટકાનો...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથના મંદિર અર્થતંત્ર મોડેલએ અયોધ્યાને બદલી નાખ્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ...

ટિલ્ડા દ્વારા ટોટ્ટેનહામ કોર્ટ રોડ ખાતે લેન્ડમાર્ક આઉટરનેટના સેન્ટ્રલ લંડન એક્ટિવેશન સાથે ચીની નવા વર્ષની ઉજવણી કરાઇ હતી. આ પ્રિમિયમ ડિજિટલ ટેકઓવપ 1.15...

એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર દેખાયેલો એક 29 વર્ષનો યુવાન ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સમિટમાં મોદીના ભાષણ પછી પણ વડાપ્રધાન...