Search Results

Search Gujarat Samachar

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે 24 કેરેટના 500 ગ્રામ સોના સાથે મહિલા પેસેન્જરની ધરપકડ કરાઈ છે. ભાવનગરની ઈમર્જન્સી મેડિસિનની મહિલા ડોક્ટરના હાઈ-નેક સ્વેટરની અંદર છુપાવેલી...

સરકારી સિસ્ટમમાં બેઠેલા બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ભ્રષ્ટાચાર કઈ હદે પહોંચી શકે છે તેનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પાલિતાણા હોસ્પિટલમાં સામે આવ્યો છે. અહીં 2.55 લાખ લિટરની ભૂગર્ભ પાણીની ટાંકી માત્રને માત્ર કાગળ પર જ બનાવી દેવાઈ. આશ્ચર્યની...

કોટડા (જ) જવાના માર્ગ પર સંતકૃપા હોટેલ પાછળ આવેલા એક ભંગાર વાડામાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ થતાં બે બાળકો સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે, મૃતકોના શરીરના ચિંથરા ઊડી જઈને દૂરદૂર જઈ પડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ 30...

પીડીયુ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં દર્દીની સારવારના મુદ્દે મહિલા તબીબ શિંગાળાને લાફો ઝીંકી બેફામ ગાળો ભાંડનાર ડો. અશ્વિન રામાણી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તેની ધરપકડ હતી. કોર્ટથી ડો. રામાણીનો જામીન પર છુટકારો થયો હતો. આરોગ્ય વિભાગે...

પ્રાગપર રોડ પર આવેલા અદાણી પાર્કિંગમાં એસઓજીએ દરોડો પાડીને રૂ. 37 લાખના હેરોઇનના જથ્થા સાથે પંજાબના કારજસિંઘ કુલબીરસિંઘ માનિસ નામના ટ્રેલર ચાલરને ઝડપી લીધો હતો. પોલીસે તપાસ કરતાં ટ્રેલરની કેબિનમાં લાકડાના છૂપાં ખાનામાંથી રૂ. 37 લાખનું 185 ગ્રામ...

ફ્રાન્સમાં બીએપીએસના મંદિર નિર્માણનું સપનું 56 વર્ષ બાદ સાકાર થયું છે. ફ્રાન્સમાં મંદિર નિર્માણનો વિચાર સૌપ્રથમ 1970માં આવ્યો હતો. ત્યારબાદ 1995માં પેરિસમાં...

જમ્મુ-કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતોને ટાર્ગેટ બનાવવા આતંકીઓ દ્વારા ધમકીભર્યો પત્ર સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો છે. આ પત્રમાં જુદાજુદા વિસ્તારોમાં રહેતા કેટલાક કાશ્મીર પંડિતોનાં સરનામા, વાહનોનાં નંબર અને ફોન નંબર પણ લખવામાં આવ્યા છે. પત્ર...

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એક નવી ફોર્મ્યુલા સામે આવી છે. પાકિસ્તાન-સાઉદી અરેબિયા-તુર્કીના સંરક્ષણ કરાર 'મક્કા પેક્ટ'માં સામેલ થવા માટે ઈરાનને પણ આમંત્રણ મળ્યું છે. ઈરાની સંસદના પ્રમુખ મેહદી રહીમીએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે,...

1947માં ભારત અને પાકિસ્તાનનાં ભાગલા ભલે પડ્યા પણ બંને દેશોમાં વસતા અનેક પરિવારો વચ્ચે હજી પરસ્પર સંબંધો જળવાઈ રહ્યા છે અને બંને દેશનાં લોકો વચ્ચે હજી રોટી-બેટીનો વ્યવહાર જળવાઈ રહ્યો છે. 

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓની હત્યા અને તેમના પર સતત ટાર્ગેટેડ હુમલા વચ્ચે વધુ એક દુઃખદ અને આઘાતજનક ઘટના બની છે. રંગપુર શહેરમાં એક નિવૃત્ત હિન્દુ શિક્ષક, તેમની પત્ની, 23 વર્ષીય પુત્રી અને 12 વર્ષીય પુત્ર તેમના જ ભંષ થરમાં રહસ્યમય સંજોગોમાં...