Search Results

Search Gujarat Samachar

વડીલો સહિત સહુ વાચક મિત્રો, તૃષ્ણા અને તૃપ્તિ - દરેક મનુષ્યના માનસમાં આ બન્ને વૃત્તિઓ અવશ્ય જોઇ શકાય છે. એક રીતે કહીએ તો તે બન્ને અત્યંત આવશ્યક પણ છે....

અક્સબ્રીજ, ડેનહામમાં આવેલા અનુપમ મિશન ખાતે ભારતના ૭૦મા સ્વાતંત્ર્યદિન તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.મંદિરના પ્રાંગણમાં...

બ્રિટનના પ્રથમ કહી શકાય તેવા આંતરધર્મીય લગ્નમાં કલાવતી મિસ્ત્રી નામની એક હિન્દુ ગુજરાતી મહિલાએ યહૂદી ધર્મ પાળતી મિરિયમ જેફરસન નામની એક મહિલા સાથે સમલિંગી...

કીથ વાઝ તેમના હરિફ અસગર ખાનને ૭૨.૨ ટકા વિરુદ્ધ ૨૭.૮ ટકા મતોથી હરાવીને લેબર પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી (NEC) માં ફરી ચૂંટાયા હતા. વાઝે NECમાં દસ વર્ષ કરતાં...

૪૦૦ રૂપિયા માટે મેચ રમવાના દિવસો હાર્દિક ક્યારેય નહીં ભૂલી શકે અને બેટ પણ કોઈની પાસે માંગવું પડતું હતું. હાર્દિક પંડ્યા જાતે કહે છે કે ચાર વર્ષ પહેલાં...

સ્પેનના બાર્સિલોનાનાં ભરચક એવન્યુમાં આતંકી દ્વારા ટોળા પર બેફામ કાર ચલાવીને ૧૪ના મોત નિપજાવ્યા હતા અને ૧૦૦થી વધુને ઘાયલ કર્યા હતા. આ ઘટનામાં ૧૮મીએ રાત્રિ...

વિદેશની હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા આફ્રિકી દેશોના કેટલાક વડા ત્યાં રહીને તેમના દેશનું શાસન સંભાળી રહ્યા છે. નાઈજીરીયાના ૭૪ વર્ષીય પ્રમુખ બુહારી લંડનમાં...

બોલરોના ચુસ્ત પ્રદર્શન બાદ શિખર ધવનની સદી (અણનમ ૧૩૨) અને કેપ્ટન વિરાટ કોહલીની અડધી સદી (અણનમ ૮૨)ની મદદથી ભારે શ્રીલંકા સામેની પ્રથમ વન-ડેમાં નવ વિકેટે...