Search Results

Search Gujarat Samachar

ડોકાલામ મુદ્દે નમતું નહીં જોખવાના સંદેશ સાથે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારત પર હુમલાના આશય સાથે બંને દેશોની સરહદથી થોડે દૂર મોટી સંખ્યામાં હેલિકોપ્ટરો...

અમિત શાહે ૨૨ ઓગસ્ટથી શરૂ થનારો પોતાનો ત્રણ દિવસનો તમિલનાડુનો પ્રવાસ રદ કરી દીધો છે. ૯૫ દિવસના રાષ્ટ્રવ્યાપી પ્રવાસ હેઠળ અમિત શાહ તમિલનાડુ જવાના હતા. સૂત્રોના...

ફ્રાન્સમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થવાના સમયે જ સૌથી મહત્ત્વની જાહેરાત એ પણ કરવામાં આવી હતી કે ત્યાં પહેલી વખત મંદિર બનાવવા માટેની મંજૂરી મળી ગઈ છે. અને...

આસામ અને ઉત્તર પ્રદેશમાં પૂર સંબંધી દુર્ઘટનામાં ૨૧મીએ વધુ છનાં મોત થયા હતા. પશ્ચિમ બંગાળમાં નદીઓના પાણી ઓસરતાં પૂરની સ્થિતિ જોકે હળવી થઇ છે. ઉત્તર પ્રદેશની...

ભારતની સર્વોચ્ચ અદાલતે સીમાચિહનરૂપ ચુકાદો આપતાં મુસ્લિમ સમુદાયની ત્રણ તલાક પ્રથાને ગેરકાનૂની ઠરાવી છે. આશરે એક હજાર વર્ષ જૂની પ્રથા પર પાંચ જજોની બેંચે...

સર્વોચ્ચ અદાલતમાં લડાયેલા કાનૂની જંગને અંત સુધી પહોંચાડવામાં કેટલીય મહિલાનું પ્રદાન રહ્યું છે. સૌથી પહેલા ઉત્તરાખંડની સાયરાબાનુ આ મામલાને સુપ્રીમ કોર્ટ...

ભારત સાથે સાથે હાલમાં યોગ તરફ જાગૃતિ જોવા મળે છે. યોગદિવસ ઉપરાંત પણ ઠેર ઠેર યોગ ઉત્સવની ઊજવણી કરવામાં આવે છે. તાજેતરમાં રાજકોટમાં એક્વા યોગ કરીને મહિલાઓએ...

પ્રૌઢ વયના ડ્રાઇવર્સ માટે ચિંતાજનક કહેવાય તેવી ચેતવણી આપતા વિજ્ઞાનીઓએ કહ્યું છે કે પ્રતિદિન બે કલાકથી વધુ સમય ડ્રાઇવિંગ કરવાથી આઇક્યુ ઘટે છે.  તાજેતરના...

આ વર્ષના એશિયન એચીવર્સ એવોર્ડમાં સૌથી વધુ સંખ્યામાં મહિલાઓ શોર્ટલિસ્ટ થઈ છે. કુલ ૩૬ દાવેદારોમાંથી ૨૩ તો મહિલા છે.

કોંગ્રેસ સાથે છેડો ફાડનારા વિરોધપક્ષના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાએ ૧૬મી ઓગસ્ટે અંતે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ...