- 20 Apr 2019

રોજિંદા જીવનને આસાન બનાવતા કેટલાક ઘરગથ્થુ ઉપાય...
પ્રસંગોમાં આપણે યુનિક લુક મેળવવા આઉટફિટ અને જવેલરીનો ઉપયોગ કરતાં હોઇએ છીએ. આ ઉપરાંત એસેસરીઝ પણ બદલો. એસેસરીઝમાં બેગ, ક્લચ, પર્સનું બહુ મોટું યોગદાન છે, જેને કેરી કરીને રેટ્રો લુક મેળવી શકાય છે.
આજકાલ મહિલાઓ સુંદર દેખાવા માટે નિયમિત રીતે મેનિક્યોર અને નખપોલિશનો ઉપયોગ કરે છે. પરંતુ ત્વચા રોગ નિષ્ણાતો કહે છે કે દરરોજ નખપોલિશ લગાવવાથી નખોની સ્વસ્થતા પર ખરાબ અસર પડી શકે છે. આથી નખોની અસલી સ્થિતિ છુપાઈ જાય છે અને શરીરની કેટલીક ગંભીર બીમારીઓના...

રોજિંદા જીવનને આસાન બનાવતા કેટલાક ઘરગથ્થુ ઉપાય...

કોઇ મહિલા જોબ કે વ્યવસાય કરતી હોય અને આખો દિવસ અતિશય વ્યસ્તતા રહેતી હોય તો વીકએન્ડમાં આખા સપ્તાહના શાકભાજી સમારીને ફ્રિજમાં ભરી દે તો સમજી શકાય, પણ કોઇ...

રશિયાની તાતિયાના તાન્યા તુજોવા બાર્બી ડોલની એટલી હદે દીવાની છે કે તેણે જુદા જુદા પ્રકારની બાર્બીના કલેક્શન પાછળ ૧.૨૦ લાખ પાઉન્ડ ખર્ચી નાંખ્યા છે.

તમે દર મહિને મેનિક્યોર કરાવવા માટે બ્યુટીપાર્લરમાં ઘણાં પૈસા અને સમય ખર્ચતાં હશો. પણ આ જ મેનિક્યોર ઘરે બેઠાં થઇ શકતું હોય તો નાણાં અને આવવા-જવાનો સમય શા...

સાદી સીધી ગુજરાતી ભાષામાં ચેઈન એટલે સાંકળ. જ્વેલરી સંદર્ભે સાંકળને સેર પણ કહી શકાય. કોઈ પણ પ્રકારના ઘરેણામાં આ પાતળી કે સહેજ ભરાવદાર સાંકળનું ખૂબ જ મહત્ત્વ...
અમેરિકાના મેન રાજ્યના સૌથી મોટા ગણાતા મેન મેડિકલ સેન્ટરે તાજેતરમાં તેના ફેસબુક અકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. તસવીર સાથે જણાવાયું હતું કે, પોર્ટલેન્ડ શહેરમાં આવેલી આ હોસ્પિટલના લેબર અને ડિલિવરી વિભાગમાં નવ નર્સ કામ કરે છે. જોગાનુજોગ નવેનવ નર્સ...

અમેરિકાના નોર્થ કેરોલિનામાં રહેતી ૩૧ વર્ષની જેનેટ બ્રાઉન નામની મહિલા બે સંતાનોની માતા છે. જેનેટ ઉબર ટેક્સી ચલાવીને પોતાની રીતે આર્થિક પગભર છે. જન્મથી જ...

કોઈ પણ પર્વતારોહીનું અંતિમ લક્ષ્ય માઉન્ટ એવરેસ્ટને સર કરવાનું હોય છે. બે સુરતી બહેનો અદિતિ વૈદ્ય અને અનુજા વૈદ્યનું પણ આ જ સપનું છે. દુનિયાના સૌથી મોટા...

ઘઉંવર્ણ ધરાવતી યુવતીઓ અને સ્ત્રીઓને હંમેશા એ મૂંઝવણ રહે છે કે ક્યા આઉટફિટ તેમને શોભશે? તમારા આ પ્રશ્નનું નિરાકરણ અહીં આપેલું છે. તમારા આઉટફિટ ફેશનેબલ અને...

મૂળ ગુજરાતના શિક્ષણધામ વલ્લભ વિદ્યાનગરની ૪૦ વર્ષીય ફેશન ડિઝાઈનર નીતા શર્મા લંડનમાં આયોજિત સૌંદર્યસ્પર્ધા મિસીસ ઈન્ડિયા-યુકે ૨૦૧૯ના ફાઈનલ રાઉન્ડમાં પહોંચી...