શું તમે એક્સ-રે, CT સ્કેન, MRI, PET સ્કેન જેવાં પરીક્ષણો વચ્ચેનો તફાવત જાણો છો?

આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....

મગજ પણ જરૂરી પ્રમાણમાં કોલેસ્ટરોલ બનાવી લે છે

ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે. 

નવા અભ્યાસના તારણ મુજબ દર રાત્રે એક ગ્લાસ શરાબ કે એક બિયર પીવાથી તમને કેન્સર થવાનું જોખમ પાંચ ટકા વધી જાય છે. જાપાનમાં ૧.૨૦ લાખથી વધુ લોકો પર થયેલા અભ્યાસમાં...

કોરોના મહામારીના કારણે બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ મૃત્યુ થઇ શકે છે. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના અભ્યાસમાં દાવો કરાયો છે કે બ્રિટનમાં કોરોના વાઇરસ, ખરાબ...

વિખ્યાત જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીએ અમેરિકા અને કેનેડામાં તેનું બહુ જાણીતું ઉત્પાદન બેબી ટેલ્કમ પાઉડરનું વેચાણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કંપનીની...

ચીનના વુહાનમાંથી વિશ્વભરમાં પ્રસરેલા કોરોના વાઇરસ અંગે ચીનની બેટ વુમને ચોંકાવનારી ચેતવણી જાહેર કરી છે. ચીનમાં ચામાચીડિયા પર રિસર્ચ માટે જાણીતા વાઇરોલોજિસ્ટનું...

બ્રાઝિલમાં એક અજબગજબ કિસ્સો સામે આવ્યો છે. ૩૮ વર્ષના એક યુવાનને પડખામાં દુખાવો ઉપડયો હતો. ડોક્ટરોએ પીડાનું નિદાન કરવા સીટીસ્કેન કર્યું તો જણાયું કે તેના...

જે લોકોને રાત્રે ઊંઘ આવવાની સમસ્યા હોય એવા લોકો ચિતભ્રમ કે ચિંતાથી થતી સમસ્યાના ભોગ બનતા હોવાનું એક સંશોધન સમીક્ષામાં જણાવાયું છે. સંશોધકોએ આ પહેલાં થયેલા...

સરે અને સાઉધમ્પ્ટન યુનિવર્સિટીઓ દ્વારા અભ્યાસમાં જે લોકો વધુપડતા વજન અથવા સ્થૂળતા ધરાવતા હોય તેમ જ ત્વચાનો રંગ ઘેરો હોય તેમને કોવિડ-૧૯નો ચેપ લાગવાનું જોખમ...

ઉનાળામાં કેરીની આ મોસમમાં અબાલ-વૃદ્ધ સૌને કેરી પ્રિય હોય છે. જોકે કેરીમાં શુગરનું પ્રમાણ ઊંચું હોવાથી ડાયાબિટીસ - મધુપ્રમેહના દર્દીઓ લોહીમાં શર્કરા વધી...



to the free, weekly Gujarat Samachar email newsletter