શું તમે એક્સ-રે, CT સ્કેન, MRI, PET સ્કેન જેવાં પરીક્ષણો વચ્ચેનો તફાવત જાણો છો?

આ તો શરીર છે ભાઈ, ચાલતાં ચાલતાં ગરબડ પણ કરી નાખે છે. આવી ગરબડ શું છે અને ક્યાં છે તેની વિશિષ્ટ તપાસ કરવા માટે ડોક્ટરો અલગ અલગ સ્કેનિંગ કરાવવાની સલાહ આપે છે. સ્કેનિંગ ટેકનોલોજીસમાં એક્સ-રે, સિટી સ્કેન અને MRI, પેટ સ્કેન અને MRA મુખ્ય ગણાય છે....

મગજ પણ જરૂરી પ્રમાણમાં કોલેસ્ટરોલ બનાવી લે છે

ઘણી વખત કામની બાબત પણ બદનામ થતી રહે છે. આવું જ ‘ખરાબ ચરબી કે લિપિડ તરીકે ઓળખાતાં કોલેસ્ટરોલ વિશે પણ કહી શકાય. શરીરમાં ફરતાં લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ વધારે હોય તો હૃદય અને મગજ માટે જોખમી ગણાય છે. 

 ભારતીયોમાં હર્ડ ઇમ્યુનિટી એટલે કે ટોળામાં ફરતાં રહેતા હોવાથી થોડા થોડા વાઇરસ તેમના શરીરમાં પ્રવેશી જતાં હોવાથી તેમની વાઇરસનો પ્રતિકાર કરવાની ક્ષમતા આપોઆપ...

કોરોના વાઈરસના પ્રસારમાંથી બચવા લોકડાઉનમાં ઘેર રહેવું ફરજિયાત અને હિતાવહ હતું પરંતુ, ઘેર રહેવા દરમિયાન લોકો કેટલીક બિનઆરોગ્યપ્રદ આદતોનો શિકાર પણ બની ગયા...

કોરોના વાઈરસના ચેપથી બચવા કે વાઈરસને ખતમ કરવાના નીતનવા નુસખા આવતા રહે છે. હવે તેમાં માઉથવોશનો ઉમેરો થયો છે. માઉથવોશમાં રહેલાં કેમિકલ્સથી વાઈરસના રક્ષાત્મક...

બ્રિટનમાં વિકસાવાયેલી વેક્સિનના માંકડા (Rhesus Macaque) -વાંદરા પર સફળ પ્રયોગ પછી કોરોના વાઈરસની સારવાર બાબતે આશા ઉજળી બની છે. આ પ્રયોગમાં કોઈ આડઅસર વિના...

ઋતુના સંધિકાળમાં વાઇરસ માથું ઉચકતાં હોવાથી શરદી-ખાંસીની તકલીફ સૌ કોઈને સતાવતી હોય છે. જોકે સામાન્ય શરદી-ખાંસીનો ઉપચાર તમારા કિચનમાં જ છે. આ સરળ ઘરેલુ ઉપચારોથી...

કોરોના મહામારીમાં લોકડાઉનના કારણે લોકો ઘરમાં જ કસરત- વર્કઆઉટ કરતા થયા છે ત્યારે તેને સંબંધિત ઈજામાં પણ વધારો થયો છે. આના પરિણામે લોકો ઈન્ટરનેટ-ગૂગલ પર...

સમસ્ત વિશ્વના દેશો કોરોના સામે લડી રહ્યા છે. વિશ્વમાં વસ્તીના આંકડાની રીતે જોઇએ તો બીજા નંબર પર હોવા છતા ભારતે કોરોના વાઇરસના ફેલાવાને જે રીતે રોક્યો છે,...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ૧૧ એપ્રિલથી અમલી બને તે રીતે આંશિક છૂટછાટો સાથે લોકડાઉન ખોલવાની જાહેરાત કરી છે પરંતુ, યુકેમાં મૃત્યુઆંક ૩૧,૮૦૦થી પણ વધ્યો છે...

યેલ યુનિવર્સિટીના સંશોધકોએ સ્મોકરના કપડાંને કેન્દ્રમાં રાખીને તદ્ન અલગ સંશોધન કર્યું છે. સંશોધન પ્રમાણે જે લોકો સતત સ્મોકિંગ કરે છે એવા લોકોનો સમુહ એકઠો...



to the free, weekly Gujarat Samachar email newsletter