અલ્ઝાઇમરના 7 સ્ટેજઃ બ્રેઇન ગેમ્સ અને નિયમિત વોકિંગ ખતરો ઘટાડશે

ચાવી ક્યાં રાખી? આજે કયો વાર છે? આવી મૂંઝવણ ક્યારેક થાય તો ઠીક છે, પરંતુ કોઇને આવી સામાન્ય વાતો પણ યાદ રાખવામાં દરરોજ મુશ્કેલી થાય, સમય-સ્થળનો અંદાજ ન થાય તો તે અલ્ઝાઈમરની શરૂઆત હોય શકે છે. આ મગજને ધીરે ધીરે બગડતી બીમારી છે. યાદશક્તિ, વિચારવાની...

સારા સ્વાસ્થ્ય માટે દરરોજ 7,000 સ્ટેપ્સ પૂરતાં

ફિટ રહેવા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાની સામાન્ય માન્યતા છે. જોકે હવે એક નવા વૈશ્વિક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. 

ગેરકાયદેસર દવાઓ ઓનલાઈન ખરીદવાની બાબતે સલામતી રાખવાની હેલ્થ એક્સપર્ટની ચેતવણી છતાં બોડી ઈમેજ જાળવી રાખવાના દબાણને લીધે ડાયટ પીલ લેવાથી મૃત્યુ પામતા પુરુષોની...

આપ જેટલો વધુ સમય ઘરની બહાર - કુદરતના ખોળે રહો છો તેટલું આપના માટે વધુ સારું છે તેમ હવે સત્તાવાર રીતે પુરવાર થયું છે. જે લોકો ઘરની બહાર વધુ સમય રહે છે તેમનું...

વજન ઘટાડવા માગતા લોકો માટે ખુશખબર. વિજ્ઞાનીઓએ વજન ઘટાડવાનો ખૂબ સરળ ઉપાય શોધી કાઢ્યો છે. તેમણે હાથ ધરેલા અભ્યાસ મુજબ બ્રેકફાસ્ટ મોડા અને ડિનર વહેલા લેવાથી...

ગરમ હવામાન અને ડેટિંગ એપ્સને લીધે યુકેમાં તાજેતરમાં સિફિલીસ રોગનું પ્રમાણ વધ્યું હોવાનું તબીબી વ્યવસાયિકોએ જણાવ્યું હતું. હેલ્થ વિભાગના વડાઓએ જણાવ્યું...

ડોક્ટરો ડિમેન્શિયાના દર્દીઓને સ્લિપિંગ અને પેઈન ડ્ર્ગ્સનો ઓવરડોઝ આપે છે. આ દવાઓને લીધે દર્દીઓેને ફાયદો તો ખૂબ ઓછો થાય છે. પરંતુ, તેમને મોતનું, માંદગીનું...

એકલતા ભોગવતા લોકોમાં હૃદયની બીમારીથી મોતનું જોખમ બમણું થઇ જાય છે. જ્યારે સામાજિક સથવારાનો અભાવ હોય ત્યારે લોકો બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવી લેતા હોય છે....

આપણામાંથી મોટા ભાગના સૌએ આ વર્ષે  ઉનાળાનો આનંદ માણ્યો હશે, સિવાય કે જેઅો હે ફીવરથી પિડાય છે. ખોરાક, ધૂળ, પોલન, ફૂગ અથવા ખોડાને લીધે થતી એલર્જી એક પ્રકારની...

જીવલેણ બ્લૂ વ્હેલ ગેમ ચેલેન્જ બાદ હવે સોશિયલ મીડિયા પર વધુ એક ચેલેન્જ વાઈરલ થઈ રહી છે. વ્હોટ્સએપ પર પોપ્લુલર થઈ રહેલી આ ગેમ Momo ચેલેન્જના નામે ઓળખાય છે....

એક નવા સંશોધનના તારણ અનુસાર, એક જગ્યાએ લાંબો સમય બેસી રહેવું અત્યંત ખતરનાક બની રહે છે. જે લોકો સતત એકધારાં બેસી રહેતાં હોય છે તેમને લાંબા ગાળે ડાયાબિટીસનો...



to the free, weekly Gujarat Samachar email newsletter