પગની પિંડીના સ્નાયુઓ માનવીનું બીજું હૃદય છે

કોઈ પણ સજીવ અને ખાસ તો માનવ-શરીર કુદરતની અજબ રચના છે. આપણા શરીરમાં પોષણ અને ઓક્સિજન પહોંચાડવા માટે હૃદય નિયમિત ધબકવા સાથે રક્ત-સંચાર કરે છે. આપણે બધા આ જાણીએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે હૃદય એક જ નથી. આ કોઈ રહસ્યની વાત નથી. આપણા પગની પિંડી...

હેલ્થ ટિપ્સઃ ભોજનમાં ચોખાની જગ્યાએ ઘઉના ફાડા, ત્રણ ફાયદા થશે

જો તમે રોજિંદા ભોજનમાં ચોખાને બદલે ઘઉંના ફાડા (દલિયા) ખાવાની શરૂઆત કરો છો તો તેના ઘણા સ્વાસ્થ્ય લાભો થઇ શકે છે. તમારે વજન ઘટાડવું હોય કે બ્લડ શુગર કન્ટ્રોલ કરવું ત્યારે તો આ ઉપાય બહુ ઉપયોગી બને છે. ચાલો તેમના વિશે જાણીએ...

જાપાનીઝ ફ્લૂ સામેની પ્રતિકારક રસી લોકોને આપવામાં NHSનિષ્ફળ જતાં હવે આ ફ્લૂએ યુકેના કેટલાંક ભાગોમાં રોગચાળાનું રૂપ ધારણ કર્યું છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડની માહિતી મુજબ છેલ્લાં બે અઠવાડિયામાં ફ્લૂના કેસોમાં ૧૫૦ ટકાનો વધારો નોંધાયો હતો અને વડીલોના...

બ્રિટનમાં દાયકાઓથી પુરુષો માટે દૈનિક ભોજનમાં ૨,૫૦૦ કેલરી અને સ્ત્રીઓ માટે દૈનિક ૨,૦૦૦ કેલરી લેવાની ગાઈડલાઈન્સ ચાલતી આવી છે. કસરત કરનારા લોકો ભોજનમાં આનાથી...

વજન ઘટાડવું હોય, ત્વચાને ચમકદાર બનાવવી હોય કે પાચનતંત્રને સુધારવું હોય... તમારું લક્ષ્ય ભલે કંઇ પણ હોય શરીરમાંથી નુકસાનકર્તા ટોક્સિન બહાર કાઢવાનો શ્રેષ્ઠ...

કોઈ પણ વ્યક્તિનાં જન્મ સાથે વૃદ્ધાવસ્થા અને મૃત્યુ નિશ્ચિત હોય છે અને વૃદ્ધાવસ્થાની વાત કરીએ તો શરીરમાં કરચલીઓ અને નિસ્તેજ ચહેરા સામે આવી જાય. જોકે, ‘The...

દરરોજ લીલાં પાંદડા ધરાવતો સેલડ લેવાથી વૃદ્ધ લોકોની યાદશક્તિમાં વધારો થતો હોવાનું એક અભ્યાસના તારણો જણાવે છે. શિકાગોમાં રશ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના સંશોધકો...

વિશ્વભરમાં ૨૦૧૮ માટે ફિટનેસ ટ્રેન્ડ્સની ટોપ-૧૦ યાદીમાં યોગનો પણ સમાવેશ થયો છે. અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ મેડિસીન (ACSM) દ્વારા કરાયેલા ‘Worldwide Survey...

કેન્સરને મૃત્યુનો પર્યાય માનવામાં આવે છે પરંતુ, લાઈફસ્ટાઈલમાં આઠ મામુલી ફેરફાર કરવાથી કેન્સરથી થતાં મૃત્યુમાં લગભગ ૪૦ ટકા મૃત્યુ અટકાવી શકાય છે અને દર...

લાખો લોકોની ભીડમાં પણ એકલાં હોવું તે સ્થિતિ આરોગ્ય માટે એટલી જ ખરાબ છે, જેટલી દિવસમાં ૧૫ સિગારેટ ફૂંકી જવી અથવા મેદસ્વિતાનો ભોગ બનવું. નવ મિલિયન લોકો એકલતાનો...

બ્રેકફાસ્ટ અને લંચને ભરપૂર મહત્વ આપનારા ઘણા લોકો ડિનરને મહત્વ ન આપીને મોટી ભૂલ કરે છે. ડિનર વ્યવસ્થિત ન કરવાથી, સમયસર ન લેવાથી, ન ખાવાની વસ્તુ ખાવાથી,...

આંકડાઓ અનુસાર બ્રિટિશ તરુણોના ૩૩ ટકાથી પણ વધુ મેદસ્વી છે, જેમાં છોકરીઓનું પ્રમાણ વધુ છે. છોકરીઓ કિશોરાવસ્થામાં વજનદાર થતી જાય છે. વર્ષ ૨૦૦૦ અને ૨૦૦૧માં...



to the free, weekly Gujarat Samachar email newsletter